________________
૨૫૩ યુરોપ-અમેરિકાના અંગ્રેજો અને ફેંચે વચ્ચે વર્ષો થયાં હરીફાઈને - લડાઈ ચાલતાં હતાં. તે લડાઈને બંધ પાડવાના માત્ર બે જ ઉપાય હતા – કાં તે વાટાઘાટ કરવી ને ફડો લાવવો; ને કાં તો વિગ્રહ જાહેર કરી લડાઈમાં જે પક્ષ ફાવે તેને સુવાંગ લાભ મળે. ફ્રાંસે પોર્ટ મેહન સર કર્યું. માઈનૉર્કમાં અંગ્રેજ નાવિક જન બિંગ લડ્યા વગર ઘેર આવ્યો ત્યારે બાયલાપણાનો આક્ષેપ મૂકી તેને ગોળીબાર કરવામાં આવ્ય, ઈ. સ. ૧૭૫૬-૫૭. ઑસ્ટ્રિઆને ફ્રેડરિક પાસેથી સિલેશિઆને પ્રાંત પાછા જોઈતા હતા અને નેધલંડ્ઝની સલામતી જોઈતી હતી. મેરાયા થેરેસાએ અને તેના વઝીર-ચૅન્સેલરકાઉલિએ હવે વંશાનુગત બાજી ફેરવી નાખી ને ફેડરિકનો નાશ કરવા કાંસ, સ્વિડન, બરિઆ, પૅલૅટિન, સસનિ, પલંડ ને રશિઆ સાથે મૈત્રી કરી. ઇંગ્લડે પણ પ્રશિઆ સાથે મૈત્રી કરી. આવી રીતે સાત વર્ષને વિગ્રહ શરૂ થયું. તેમાં પિટની શક્તિ પ્રકાશમાં આવી.
Vવિલિયમ પિટ, પૂર્વ ચરિત્ર, ઇ. સ. ૧૭૦૮-૧૭પ૬–વિલિયમ પિટને જન્મ ઈ. સ. ૧૭૦૮ના નવેમ્બરમાં વેસ્ટમિન્સ્ટર મુકામે થયો હતો. તેને દાદો ટૉમસ પિટ ઈસ્ટ ઈન્ડિઆ કંપનિથી છાના હિંદ સાથે વેપાર કરતો અને મદ્રાસના ને પછી જામેઈકાના ગવર્નર તરીકે થોડા વખત સુધી રહ્યો હતો. હિંદમાં તેણે પુષ્કળ પૈસો કર્યો. વિલિયમનો દાદો, ને બાપ રૉબર્ટ પિટ બને, અકેક વર્ષને અંતરે પિટને સત્તર વર્ષને મૂકીને મરી ગયા. ઈટનમાં ને ઑકસફર્ડમાં થોડુંક શિક્ષણ લઈ હવાફેર માટે તે યુરોપની મુસાફરીએ નીકળ્યો, કારણ કે નાનપણથી જ તેને સખ્ત સંધિવાનું દરદ લાગુ પડયું હતું હતું. તેણે થોડુંક ગ્રીક, લૅટિન ને અંગ્રેજી સાહિત્ય જોયું હતું. ત્રેવીસ વર્ષની ઉંમરે પિટ લશ્કરમાં દાખલ થયે. ચાર વર્ષ પછી તે હાઉસ આલ્વ કૉમન્સના સભ્ય થયો. આ વખત દરમ્યાન તે લડ ટેંપલની બેનને પર, ને પુનિ, કાર્ટરેટ, તથા પ્રિન્સ ઑવ્ વેઈલ્સને પક્ષ લઈ વૉલ્પલના કારભાર ઉપર સખ્ત હુમલાઓ કરવા લાગ્યો. વૉલ સત્તાભ્રષ્ટ થયો.
# વિલે એક વાર કહ્યું કે –We must muzzle this terrible Cornet of Horse.