________________
૨૪૮
તે યુરોપ નાસી ગયા. દુરાચારથી છેવટે તે રઝળી રઝળી ઇ. સ. ૧૭૮૮માં મરી ગયા.
પેલ્હામાના કારભાર, ઇ. સ. ૧૭૪૪-૫૬. વિગ્રહ ચાલુ. એલાશાપેલની સુલેહ, ઇ. સ. ૧૭૪૮,—કાર્ટરેટના મંત્રિમંડળમાં પેલ્હામ કુટુંબના એ માજીસા હતા. હનિ પેલ્હામ, અને ટામસ અથવા ડયુક ઑવ્ ન્યુ કૅસલ. એ છે અને હાર્ડવિક, એમ ત્રણ જણા હવે આગળ આવ્યા. તેઓએ લડાઈ ચાલુ રાખી. રાજાને બીજો પુત્ર, યુક
કંબલંડ ફ્રેંચાને હાથે ફાંટિનૉય (Fontenoy) આગળ છે. સ ૧૭૪૫ના મે માસમાં હારી ગયા. ફ્રેચાએ નેધલૈંડ્ઝની સરહદ ઉપરના તમામ કિલ્લાએ સર કર્યાં. અમેરિકાના અંગ્રેજ સંસ્થાનિકોએ ભૂમ્બિંગ (Louisbourg)ને ફ્રેંચ કિલ્લો કબજે કર્યો, તેા ફ્રેંચાએ હિંદુસ્તાનમાં ભદ્રાસનું અંગ્રેજ થાણું હાથ કર્યું, ઇ. સ. ૧૭૪૫-૪૬. ફ્રેડરિકે સિલેશિ કબજામાં રાખી ઑસ્ટ્રિ સાથે વળી સુલેહ કરી, ડિસેંબર, ઇ. સ. ૧૭૪૫. એપરર સાતમા ચાર્લ્સ મરી ગયેા તેથી વેરિઆના રાજાએ પણ મેરાયા સાથે મૈત્રી કરી, જીન ઇ. સ. ૧૭૪૫. ઈંગ્લંડ જૅકાબાઈટ અળવાને લીધે મદદ કરી શકયું નહિ; માત્ર હાકે-Hawke−કાંઈક દરિયાઈ જોર બતાવ્યું. સ્પેઈનના રાજા મરણ પામતાં ઇલિઝાબેથ કાર્નિસનું બળ નાશ પામ્યું. નવા રાજા કાર્ડનંડે ઈટટલનાં લશ્કા પાછાં ખેલાવી લીધાં. તેથી ઇ. સ. ૧૭૪૮ના એપ્રીલમાં એલાશાપેલ (Aix-la-eha-pelle) મુકામે બધા પક્ષેા વચ્ચે કરાર થયા ને વિગ્રહનો અંત આવ્યા. ફ્રેડરિક પાસે સિલેશિઆને કબજો રહેવા દેવામાં આવ્યા, સ્પેઇનના કુંવર ડૉન ફિલિપને પામ્યું મળ્યું, ક્રાંસિસ એંપરર થયા, મેરાયા થેરેસા પાસે તેના આપના કહેવા (Pragmatic Sanction) મુજબ હંગરિ વગેરેને કબજો રહેવા દેવામાં આવ્યો, ફ્રાંસને લૂઈબર્ગ, તે ઈંગ્લેંડને મદ્રાસ, પાછું મળ્યું. બીજી બાબતમાં યુટ્રેકટના કરારની કલમેા પાછી ચાલુ કરવામાં આવી. ઇ. સ. ૧૭૫૦માં સ્પેન સાથે પણ વૉલ્પાલના ધારણ ઉપર નવા કરાર કરવામાં આવ્યા.