________________
२४६
આમાં પણ જોરાવર થઈ જાય. આવી સ્થિતિમાં મહુમ એપરર ચાર્લ્સના Pragmatic Sanction-હકનામાને અમલ કરાવ્યા સિવાય છૂટકો નહોતો. જ્યોર્જ પિતે યુરોપ ગયું. તેણે ફેંચોને ડેટિંજન (Dettingen) પાસે હરાવ્યા, જુન, ઈ. સ. ૧૭૪૩. ઈંગ્લંડનો કોઈ હાકેમ આ લડાઈ પછી દેશાવર લડવા ગયે નથી. અંગ્રેજ ને મિત્રરાજ્યનાં દરિયાઈ બળથી
પેઈન ઈટલિમાં ફાવી શક્યું નહિ. બેવેરિઅને મુલક ઑસ્ટ્રિઆના હાથમાં ગયો, એપ્રિલ, ઇ. સ. ૧૭૪૪. ક્રાંસ સામે લડાઈ કરવામાં આવી. પણ ફ્રેડરિક મિત્રરાજ્યો પાસેથી ખસી ગયો તેથી વિગ્રહની બાજી ફરી ગઈ. ઈગ્લેંડનું દરિયાઈ ને જમીન ઉપરનું લશ્કર બહુ સારું નહતું. વળી
કાર્ટરેટ મંત્રિમંડળમાં ને પાલેમેંટમાં ઝાઝી લાગવગ ધરાવતે નહોતો. તેની રાજ્યનીતિમાં યુરોપ ને ખાસ કરીને હેવર સિવાય બીજે દુનિયાનો ભાગ આવતું નહોતું. ઈંગ્લડ માટે દરિયાઈ સામ્રાજ્ય કરવું તે બાબત તેના
ખ્યાલમાં આવી નહોતી. શત્રુઓ તરફથી તેને રજા આપવા જ્યોર્જ ઉપર દબાણ કરવામાં આવ્યું. કારભારી ચુસ્ત વિહગ અમીર હતો. તેને પ્રજાસત્તાક કે જવાબદાર રાજ્યતંત્ર કશું ગમતાં નહિ. પિતાના હોદા માટે તેને માત્ર રાજાને જ ટેકે હતો, તેથી ઇ. સ. ૧૭૪૪ના નવેંબર માસમાં જ્યૉર્જે ન છૂટકે તેને રજા આપી. તેના કારભારી મંડળમાં બધા મતના માણસો edlaen a Broad-bottomed Administration 389149. - ઈ. સ. ૧૯૪પને જેકબાઈટ બળવો, વૉલ્પલ હંમેશાં કહેતા કે ઈંગ્લડ યુરોપમાં લડાઈમાં ઉતરશે કે તુરત જ ખુદ દેશમાં પદભ્રષ્ટ
જતે કહી ગયો છે કે: -I always traverse the views of France in place or ont of place; for France will ruin this nation if it can. હેનરિ ફૉકસને તેણે એક વાર કહેલું કે I want to instil a nobler ambition in you; I want you to kpock the heads of the kings of Europe to-gether and see whether you cannot jumble out something of advantage to this country.
ISIS SAI & 36:-Had Lord Granville ( Cartaret ). studied Parliament more and Demosthenes less, he might. have been a successful prime minister.