________________
એ બધું કલકરારે કરીને જીતી લેવા માગતો હતો. એ તેની ભૂલ હતી. દેશની આ જરૂરીઆતે હજુ ભલભલા મુત્સદીઓ પણ જોઈ શક્યા નહોતા. ઉપરાંત, વૉલે સુલેહને નામે ઈગ્લેંડને લશ્કરી ને દરિયાઈ સૈન્યને બરાબર કેળવ્યું નહિ. મેટ વિગ્રહ લડવાની તેનામાં શક્તિ નહતી, છતાં તેણે અંગ્રેજોને ખરા સ્વરાજ્ય–જવાબદાર રાજ્યતંત્રના પ્રથમ પાઠે શીખવ્યા. જો કે તેનામાં ઘણા દોષો હતા, છતાં તે એક મહાન મુત્સદીની કક્ષામાં ગણાવો જોઈએ. જુના જમાનાને તે છેલ્લે વિહગ હતો. તેના પછી યુરોપમાં ને ઈગ્લેંડમાં, બધે, નવી પરિસ્થિતિઓ, નવી જનાઓ, નવી આશાઓ, નવાં માણસો અને નવા કારભારે, દેખાયાં. - Cartaret–કાર્ટરેટન કારભાર, ઇ. સ. ૧૭૪૩-૪૪. ઑસ્ટિઆની ગાદી સંબંધી વિગ્રહ, ઇ. સ. ૧૭૪૪-૪૮, વોલ પછી પુત્રેનિ મુખ્ય કારભારી થઈ શકત પણ તે અમીર થયો તેથી કાર્ટરેટ પેલની જગ્યા ઉપર આવ્યો. કાર્ટરેટ એકદમ પ્રમાણિક, વિદ્વાન, દેખાવડે, દીર્ધદ્રષ્ટ, અને યુરોપની પરિસ્થિતિથી સારી રીતે વાકેફગાર હતા. તેને ઈંગ્લંડની આંતર રાજ્યખટપટે ગમતી નહતી, અને સત્તા ઉપર આવ્યો કે તુરત તેણે વૉલનું ધોરણ બદલી નાખ્યું. તેણે ફ્રાંસ સાથે સુલેહ ચાલુ રાખવાને બદલે બુબ રાજકુટુંબની સત્તા સામે અને ઍપરર અથવા ઑસ્ટ્રિઆના પક્ષમાં પાસું ફેરવ્યું. તેણે ઑસ્ટ્રિઆની મેરાયા થેરેસા પાસેથી પ્રશિઆના રાજા મહાન ક્રેડરિકને સિલેશિઆનો પ્રાંત અપાવી બંને વચ્ચે સમાધાની કરાવી. પછી કાર્ટરેટે સાર્ડિનિઆના રાજાને ઑસ્ટ્રિઆના પક્ષમાં લીધો ને સ્પેઈનની ઇટલિ ગળી જવાની આકાંક્ષાઓ પાર પડવા દીધી નહિ. રશિઆ, પ્રશિઆ ને હૉલંડ સાથે પણ નવા કરાર કરવામાં આવ્યા. જ્યૉર્જ મેરાયાના હકનું રક્ષણ કરવા કેલકરારોથી બંધાએલું હતું, પણ મેરાયાના ગાદી ઉપરના હક સિવાય આ વખતે એક બીજા મોટા સવાલને પણ નિકાલ કરવાની જરૂર હતી. મેરાયાનો પતિ કાંસિસ એપરર થઈ શકે ખરો ? કાંસે તે અગત્યની જગ્યા માટે પિતાના ઉમેદવાર બેવેરિઆના ઇલેકટરને ઉભે કર્યો. જ્યૉર્જ ઑસ્ટ્રિઆ સાથે રહેવા માગતા હતા, કારણ કે કાંસને ઉમેદવાર જે એપરર થાય તે તે રાજ્ય આખા જર્મનિમાં અને ઑસ્ટ્રિ