________________
૨૪૩
લાગ્યા. પાર્લમેંટમાં તે તેની સામે ઘણા હતા. વૉલ્તેાલ સિવાય બધા લોકા સ્પેઈનના તપાસણીહકને ડૂબાવવા માગતા હતા. મંત્રિમંડળે સ્પેનિ પાસેથી નુકસાની બદલ અમુક રેકડ રકમ લેવાનું ગેાઠવ્યું; પણ મુખ્ય કારભારીના શત્રુ તે તેને સત્તાથી ખાતલ કરવા માગતા હતા. તે પાર્લમેંટમાં “ લડાઈ, લડાઈ, ” સિવાય ખીજી સલાહને કાને ધરવા પણ ના પાડતા હતા. વૉલ્પેોલે રાજીનામું આપ્યું હાત તા સારૂં થાત, ને રાજીનામું તેણે આપવા માંડયું પણ ખરૂં; પણ રાજા તેને મૂકી દે એવા નગુણા નહાતા. ઇ. સ. ૧૭૩૯ના કટાબરમાં સ્પેઇન તે ઈંગ્લંડ વચ્ચે લડાઈ સળગી. આ લડાઈ The War of Jenkin's Ear કહેવાય છે. લડાઇ જાહેર થયાનું સાંભળતાં લોકો આવેશમાં આવી ઘંટાનાદ કરવા લાગ્યા. વૉલ્પાલે કહ્યું કે :—They may ring their belis now; but they will soon be wringing their hands.*
મુખ્ય મંત્રી અક્ષરશ : સાચા પડયા. યુરોપના કોઈ રાજ્યે ઈંગ્લેંડને મદદ ન કરી. એંપરર મરી જતાં પ્રશિઆના રાજા ફ્રેડરિકે સિલેશિઆનો પ્રાંત અજે કર્યાં. ફ્રાંસ એકદમ સ્પેનની મદદે ગયું. અંગ્રેજો જામેકામાં, કયુબામાં,ને પૅસિફિક મહાસાગરમાં કાંઈ કરી શક્યા નહિ; પણ રાણી કૅરેલિન મરી ગઈ હતી. ઇ. સ. ૧૭૪૧ની આખરમાં નવી પાર્લમેંટ મળી. લોકો ઉશ્કેરાઈ ગયા હતા. વલ્પોલને પક્ષ ઘણા નબળા હતા. ઇ. સ. ૧૭૪૨ના ફેબ્રુઆરિ માસમાં રાજાએ તેને અર્લ આવ્ ઑફ઼ર્ડ (Oxford) બનાવ્યા ને તેણે પોતાના હાદાનું રાજીનામું આપી દીધું. શત્રુઓએ તેના કારભારની તપાસ કરવા એક મિતિ નીમી. પણ પાર્લમેંટે તે તપાસ વધારે વાર ચલાવવા ના પાડી.
વૉલ્પાલના હાઉસ વ્ લૉર્ડ્ઝમાં ગયા પછી પણ તેના શત્રુએ તેની સલાહ લેવા ચૂકતા નહિ. ઇ. સ. ૧૭૪૫ના માર્ચ માસમાં તે મરી ગયા. તેના કારભારનાં મુખ્ય પરિણામેા નીચે આપવામાં આવ્યાં છે.
V વૉલ્પાલના કારભારનું નિરીક્ષણ.—વૉલ્પાત્રે ઈંગ્લેંડમાં ઝાઝા સુધારા કર્યો નહિ, તેમ દેશાવરમાં તેણે લડાઈ એ લડી કાઈ કીર્તિ
* ભવિષ્યમાં પિટ વગેરેએ કબૂલ કર્યું હતું કે તેમના વિરોધ ખોટા હતા.