________________
૨૪૧
હિગ લેકોએ અત્યાર સુધી લડાયક વૃત્તિ દર્શાવી હતી. વૉપિલે પોતાના પક્ષનું આ વલણ બદલી નાખ્યું. એક વખત તેણે પહેલા જ્યોર્જને કહ્યું 5:-My politics are to keep free from all engagements as long as we possibly can. આ મુદ્દા ઉપર તેણે પિતાથી બન્યું ત્યાંસુધી યુરોપનાં રાજ્યો વચ્ચે ને ઇંગ્લેન્ડ વચ્ચે સુલેહ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો. સુલેહ માટે તેણે કાંસ સાથે મૈત્રી કરી. વિએના ને હૈનેવરનાં તહનામાઓ આપણે ઉપર જોઈ ગયા છીએ. ઈ. સ. ૧૭ર૮માં ઈગ્લેંડ, કાસ, હૉલંડ, ને પેઈન વચ્ચે સેવિલ (Seville) મુકામે કરાર કરવામાં આવ્યો. ઑસ્ટ્રિઆ એકલવાયું થઈ ગયું. ઈગ્લેંડને જિબ્રાલ્ટરની ફીકર મટી ગઈ. વેપારના હક મળ્યા, ને વળી ઑસ્ટેડ કંપનિને વીંખી નાખવામાં આવી. પેઈનને ઇટલિમાં પગપેસારો કરવાની છૂટ મળી, પણ ટાઉન શેન્ડને ઑસ્ટ્રિઆ સામે લડવું હતું. વૉલને એપરર સાથે લડાઈ કરવી નહતી, તેથી ટાઉન શેડે રાજીનામું આપ્યું, ઈ. સ. ૧૭૩૦. ઈ. સ. ૧૭૩૧ના વિએનાના બીજા કરારથી ઑસ્ટ્રિઆની ગાદી મેરાયા થેરેસાને મળે તેમાં વાંધો ન લેવાની શરતે વૉલે એપરરનો ઇટલિ ઉપરનો દાવો પણ સ્પેઈનના લાભમાં ઉતાર્યો.
પલંડની ગાદીને સવાલ–પણ એક વાત ચોખી થઈ કે તુરત બીજી વાત વૉલને હાથમાં લેવી પડી. ઈ. સ. ૧૭૩૩માં પિલંડને રાજા મરી ગયો. કાંસે રાણીના બાપ ને તે વખતે પદભ્રષ્ટ રાજા સ્ટાનિસ્બાસ (Stanislas)નો પક્ષ લીધો ને તેને પલંડની ગાદી ઉપર બેસાડવા પેઈન સાથે છુપે કૌટુંબિક કરાર (Family Compact) કર્યો. પરરે મહુંમ રાજાના પુત્ર સૅકસનિના ઈલેકટર ઑગસ્ટસને પિલંડનો રાજા બનાવવા હીલચાલ કરી. પરિણામે, ઑસ્ટ્રિઆ, અને ક્રાંસ તથા સ્પેઈન વચ્ચે લડાઈ સળગી. સ્પેઈનનાં લશ્કરો ઈટલિમાં દાખલ
* With Walpole new maxims definitely arose within the Whig party. Principles of peace, of neutrality, of diplomacy as a substitute for war, began slowly to find favour among them.
P. 201, Walpole by John Morley.
P. 201
૧૬