________________
૨૩૯
ણમાં ખાવા લાગ્યાં. વૅલપેલ સંસ્થાનિકને હંમેશાં રાજી રાખતો.ૉલપલને જમીન ઉપરને કર છે કર હતું. તેથી થતી નુકસાની પૂરી કરવા તેણે એક બીજો ઉપાય શોધી કાઢો. એ વખતે ઇંગ્લંડમાં આયાત થતા માલ ઉપર અંદર ઉપર જગાત લેવાતી. જગાત ઉઘરાવનાર અમલદારે લાંચ લઈ જગાત વસુલ કરતા નહિ ને તેથી રાજ્યને ઘણું નુકસાન થતું. ઘણું વેપારીઓ ભાલ છાને મંગાવતા ને જગાત ભરવાની ફરજમાંથી છટકી જતા. ખેટે તેલ, લાંચીયું રાજ્યતંત્ર, ને લુચ્ચા વેપારીઓ, એ કારણથી જગતમાં સુધારે થઈ શક્તા નહિ. વૈોલપેલે હાઉસ ઍવુ કૅમન્સ એ મુસદો રજુ કર્યો કે માત્ર બે ચીજો-દારૂ ને તંબાકુ-ઉપરની બંદરી જગાત કાઢી નાખવી; તે માલ દેશમાં વગર જગાતે આયાત થાય ખરે, પણ દરેક વેપારી પિતાના ભાલને સરકારી દેખરેખ નીચે પિતાની વખારમાં ભરે ને છૂટક વેચાણ વખતે રાજ્યને અમુક કર આપે. જે લેકે એકમત થયા હતા તે તેમાં તેમને લાભ હતા. લંડન મેટું બંદર થઈ શક્ત; પણ તેઓ અર્થશાસ્ત્ર સમજતા નહોતા. વૅલપાલના દુશ્મનેએ એવી ગપ ફેલાવી કે દેશમાં આયાત થતી તમામ વપરાશની ચીજે ઉપર આવે કર-Excise–પડવાને છે. હવે દરેક અંગ્રેજને ઘેર સરકારી અમલદારો રેજ તપાસ કરવા આવશે, ને પ્રજા એમના ત્રાસથી તેબા તોબા કરી જશે. દેશમાં જબરદસ્ત કેલાહલ થયો. રાણીનાં ને કારભારીનાં પૂતળાં બનાવી લેક તેમને બાળવા મંડ્યા. તેઓ કહેવા લાગ્યાઃ No slavery, no excise, no wooden shoes. Liberty, Property, and no excise. diede su કે બહુમતિથી મુત્સદો પાર તે પડશે પણ તેને અમલ કરતાં દેશમાં ખૂનરેજી થશે. તેથી તેણે પ્રજાને નમતું આપ્યું ને ચેસ્ટરફીલ્ડ તથા બીજા કેટલાએક ગુપ્ત વિરોધીઓને પ્રધાનમંડળમાંથી કાઢી મૂક્યા, માર્ચ-જુલાઈ, ઇ. સ. ૧૭૩૩.
રાષ્ટ્રીય કરજ ઉપર જે છે કે સાત ટકાનું વ્યાજ અપાતું હતું તે હવે ઘટાડવામાં આવ્યું. તેને બદલે વ્યાજની તેરીખ પાંચ ટકાની ને છેવટ ચાર ટકાની કરવામાં આવી. કરજ પતાવવા માટે વોલપલે દર વર્ષે રાષ્ટ્રના