________________
૨૩.
રકમ ભેગી કરી હતી.† પણ એ આક્ષેપ અતિશયોક્તિવાળા કહી શકાય, જો કે વાલપાલે પાતાના પુત્ર વગેરેને માટી નાકરી ઉપર ગોઠવી દઈ પેાતાના કારભારના લાભ તે લીધા હતા. વાલપાલના કારભારની રાજકીય અગત્ય આપણે આગળ ઉપર વિચારશું.
વાલપાલના કારભાર: વેપાર, કરપદ્ધતિ જગાત. રાષ્ટ્રીય કરજ. ઇ. સ. ૧૯૩૦-૪૨.—વાલપોલને ઈંગ્લંડની આર્થિક સ્થિતિ સુધારવી હતી. વેપાર વધે તે જ આર્થિક સ્થિતિ સુધરે, તે લોકેા હતેાવર વંશની ગાદી તરફ પૂરેપુરા વફાદાર રહે, એ બાબત દીવા જેવી સ્પષ્ટ હતી. તેથી તે જ્યાં સુધી મુખ્ય સત્તા ઉપર રહ્યા ત્યાંસુધી તેણે ઈંગ્લંડને લડાઈમાં ઉતાર્યું નહિ. દેશમાં પણ પ્રતિપક્ષી સાથે મેટી તકરારોમાં તે ઉતર્યો નહિ. ઈંગ્લેંડથી દેશાવર જતા તૈયાર માલ ઉપરના જગાતને ખાજો તેણે કાઢી નાખ્યો, તેવી જ રીતે દેશાવરથી આયાત થતા કેટલાક કાચા માલ ઉપરની જગાત પણ તેણે રદ કરી. આવી રીતે તેણે ઈંગ્લેંડના વેપારને કેટલેક અંશે અંકુશાથી મુક્ત કર્યાં. અમેરિકાનાં અંગ્રેજ સંસ્થાનાને વાલપાલે ઈંગ્લેંડનાં વહાણામાં, પણ નહિતર તદ્દન નિરાખાધ, યુરાપના હરકોઈ દેશ સાથે પરબારા વેપાર કરવાની છૂટ આપી. પરિણામે, સંસ્થાનાની આબાદી વધી અને ઈંગ્લેંડના માલ તે વધારે પ્રમા
। આ વિષે નીચેનું નાનું કાવ્ય આનંદ આપશે :—
But a few years ago, as we very well know, He scarce had a guinea his fob in;
But by bribing of friends,
To serve his dark ends,
Now worth a full million is Robin.
As oft hath he said,
That our debts should be paid,
And the nation be eased of her throbbing;
Yet on tick we shall run,
For the true sinking fund
Is the bottomless pocket of Robin.