________________
૩૭
સંકેવાળો નહોતે. વિહગ પક્ષનાં મુખ્ય સૂત્રને તેણે કોઈ દિવસ પરિત્યાગ. કર્યો નહિ. તેનામાં ખારીલાપણાને અવગુણ રહેતા, જે કે જે કોઈ મુત્સદી. સામે થતા કે મિથ્યાભિમાની થઈ ખટપટ કરતે તેને તે હંમેશાં પિતાથી દૂર રાખત. છતાં બાહોશ ને વિશ્વાસપાત્ર માણસને તે પોતાની પાસે રાખત. માત્ર સ્વાર્થ ખાતર કે સત્તા ઉપર આવવા માટે તેણે પિતાના સહકારીઓ સામે ખટપટ કરી નથી. વૈલપલના જમાનામાં મોટા મોટા અમલદારે લાંચ રૂશવતે લેતા, પિતાનાં સગાંસ્નેહીઓને જાહેર હિતને નામે ખૂબ લાભ . અપાવતા, અને છતાં પ્રમાણિક ને દેશાભિમાની મુત્સદીઓમાં ખપતા. પાર્લમેટના સભાસદે રાજા પાસેથી, કારભારીઓ પાસેથી, અને કાંસના કે બીજે પર રાજ્યના રાજ્યકર્તાઓ પાસેથી પૈસો ખાતા ને તે પ્રમાણે પિતાનો મત આપતા. બીજે ચાર્લ્સ ને ચંદમે લૂઈ આવી જ રીતે પાર્લમેંટને કબજામાં રાખી ગયા હતા. મતદાર મંડળો પણ આવાં જ લાંચી હતાં. વૈલિપિલે આ પરિસ્થિતિને પેટભર લાભ લીધે; એટલે અંશે તેને કારભાર અપ્રમાણિક ગણાશે. તેણે પોતે જ એક વાર બેધડક કહ્યું, All these men have their price... As to the revolters, I know the reasons and I know the price of every one of them. એ વખતે પાર્લમેટના સભાસદો નોકરી કરી શકતા. વલપેલે તેમને અથવા તેમના માણસને રાજ્યમાં જુદે જુદે ઠેકાણે ગઠવી તે લોકોને પોતાના પક્ષમાં મેળવી લીધા. પણ જાહેર નાણુને આવો દુપગ તેણે, બીજા ચાસે કે રાજા ત્રીજા જ્યોર્જ કે તેના પ્રધાન લોર્ડ નોર્થ જેટલા પ્રમાણમાં કર્યો, તેટલા પ્રમાણમાં બીજા કોઈએ કર્યો નથી, એ નિર્વિવાદ છે. જ્યારે સામે પક્ષ બીજી કઈ રીતે એકમત થતો નહિ ત્યારે જ તે લાંચરૂશવતનું સાધન વાપરતે. વિહગ અને ટારિ શત્રુઓ વૈલિપલ ઉપર બીજો એ પ્રહાર કરી ગયા છે કે તેણે જાહેર નાણું ઉચાપત કરી મેટી.
# બર્ક તેને વિષે નીચે પ્રમાણે કહેતે ગમે છે –
He (Walpole) was far from governing by corruption. He governed by party attachments.