________________
૨૩૬ ઘણું વધી પડી, કારણ કે રાણી કેરોલિનને તેને ઘણે ભરોસે હતા ને તે પિતે હવે પૈસાદાર, અનુભવી, અને બાહોશ મુત્સદ્દી થઈ ગયું હતું. ટાઉનશેન્ડને આ નવી સત્તા ગમી નહિ. વળી ટાઉનશેન્ડને યુરોપમાં દરમ્યાનગીરી જોઈતી હતી. વૈલિપલ એવી ખર્ચાળ દરમ્યાનગીરી ધિક્કારતે. હૈનેવરના તહને તે ગેરવ્યાજબી ભાન હતા. તેથી ઈ. સ. ૧૭૩૦ ના એમાં સંડલંડ નિવૃત્ત થશે. વૉલપલ હવે રાજ્યને ખરે ધણી થયે.
વોલ પોલના ગુણદોષ-વૈલપલ શરીરે ઘણે ભાડે અને દેખાવે રૂઆબદાર હતા. તેને સ્વભાવ ઘણે મેલે હતા. તે દારૂને નીશ કરતો ને ખૂબ શિકાર ખેલતે. વૈલપેલ સહૃદય હતે. શત્રુઓ ગમે તેટલી ગાળો ભાડે તે પણ તે કદી ગુસ્સે કરતે નહિ, અને બની શકે તે તેમને મેળવી લેતે પણ ખરે. તે કદી પિતાને વખત ગુમાવતા નહિ. દરેક બાબત તે પોતે જ તપાસી લેતે. તે આખા રાજ્યને કારભાર કરતો છતાં કાગળને જવાબ પોતે જ લખતે. એમ કહેવાય છે કે તેની પાસે કોઈ મદદનીશ સેક્રેટરિ કામ કરતે નહિ. ઉપરાંત–અને આ મોટું આશ્ચર્ય કહેવાશે–
લખેલ બીજના કાગળની અગત્યની હકીક્તની નકલે પણ હાથે કરી પિતાની પાસે રાખત. પિતાના કામકાજમાં તે નિયમ ને વ્યવસ્થા રાખતા. વલપલનું ચારિત્ર્ય જરા પણ ઊંચું ન હતું. તેને માટે તે દરકાર પણ ન કરતે, એટલે સુધી કે પિતાની સ્ત્રીની શકમંદ ચાલચલગત સામે તેને જરા પણ તિરસ્કાર થતું નહિ. સાહિત્ય ઉપર કે લલિત કળા માટે તેને જરા પણ રુચિ નહોતી. રાણીની પણ તે બહુ હલકી મશ્કરી કરતે. તેનામાં શિષ્ટતા કે સંસ્કાર નહતા. માણસની તે કદર કરો અને તેમને કેવી રીતે સાધવા તે બહુ સારું જાણતે. ચાલતા જમાનાની પરિસ્થિતિને લાભ ગમે તે પ્રકારે લે, ને ભવિષ્યને ઝાઝો વિચાર કરે નહિ, એટલું તે તે ખાસ મનમાં રાખતા. એક વખત પિતાના હાથમાં સત્તા આવી તે તે છેડી દેવાનું તે મન કરે એવો નહોતે. તે એમ ધારત કે હાથમાં કુલ સત્તા રાખવાથી દેશનું હિત સાધી શકાશે. વોલપેલ ઘણી વાર મેટાં મેટાં માણસને અસભ્ય સલાહ આપતું, પણ તે એકંદર હલકટ કે