________________
૧૩૫
શરૂઆતથી જ તે જિંગ પક્ષના હતા. માલંબરાની ઓળખાણથી તે પહેલાં રાણી ઍનના પતિ પ્રિન્સ જ્યાના પ્રમુખપણા નીચે નૌકાખાતાનાં એર્ડને સભ્ય થયા. ત્યાં તેણે એવું તે સારૂં કામકાજ કર્યું કે મુખ્ય પ્રધાન ગાડેલ્ફિન તેનાથી ઘણા ખુશ થઇ ગયા. તેથી ઇ. સ. ૧૭૦૮માં જ્યારે સેન્ટ જ્ઞાનને મંત્રિમંડળમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે લડાઈ ખાતાના સેક્રેટિરની ને નાકાખાતાના ખજાનચીની જગ્યા વાલપાલને મળી. ગાડિ પોતાના મિત્રાની ઉપરવટ થઈને ડા. સેશેવરેલના ઉપર કામ ચલાવ્યું. ત્યારે તેની જવાબદારી તેણે વાલપાલ ઉપર મૂકી હતી. વાલપોલે ઘણી ચાલાકીથી પોતાની કુજ બજાવી. જ્યારે હાર્લી મુખ્ય મંત્રી થયા ત્યારે તેણે વાલપોલને મંત્રિમંડળમાં ચાલુ રહેવા ઘણો આગ્રહ કર્યો, પણ તેણે ના પાડી. શત્રુઓએ હવે હિંગ મંત્રિ ઉપર લાંચરૂશવતેના આરોપો મૂક્યા તે વાલપાલ પણ તેમાં આવી ગયા. પરિણામે તેને થેડા વખત માટે કેદમાં રહેવું પડયું. હતું. પહેલા જ્યાર્જ જ્યારે ગાદીએ આવ્યા ત્યારે તેના પહેલા કારભારી લાર્ડ ટાઉન્સેન્ડે વાલપાલને બક્ષી ને ખજાનચી બનાવ્યો. તેણે ટારિ મુત્સદ્દી ઉપર કામ ચલાવવામાં હવે આગેવાની લીધી, ઇ. સ. ૧૭૧પ. પણ ઇ. સ. ૧૭૧૭માં સ્ટૅનહેાપની યુરોપીય રાજ્યનીતિ વિષે વાંધા પડતાં વાલપાલ તે ટાઉન્ટેન્ડ--સાળેાબનેવી મંત્રિમંડળમાંથી ખસી ગયાં. ત્રણ વર્ષ સુધી વાલપાલે પોતાના જિંગ મિત્રાના કારભારની સખ્ત ઝાટકણી કરી તે કેટલીક વાર પોતાના જ કૃત્યોની નિંદા કરી. ઇ.સ. ૧૭૨૦માં તે પાછા જુના હાદા ઉપર આવ્યો. તે જ વખતે સાઉથ સી કંપનિએ દેવાળું ઝુકયું. લાખો લોકો પાયમાલ થઈ ગયા. ત્યારે વાલપેલ દેશની વ્હારે આવ્યા તે ભયંકર આર્થિક નુકસાનમાંથી તેને બચાવ્યા. રાજાએ તેને એક વાર અમીર બનાવવાની પ્રબળ ઇચ્છા બતાવી. પણ વાલપાલે ના પાડી, એટલે તેને પુત્ર અમીર બન્યા. ઇ. સ. ૧૭૨૮માં બીજો જ્યાર્જ ગાદીએ આવ્યા ત્યારે તે વાલાલની વગ આગળ કરતાં
આ ખામત વિષે ભવિષ્યમાં રાજ્ય આ પ્રમાણે મેલ્યા હતા—1 parted with him once against my inclination and I will never part with him again, so long as he is willing to serve me.