________________
૨૩૬
કેરેલિન. (૩) મુખ્ય કારભારી, લપિલ. એ કારભાર સમજવા માટે એ ત્રણેયના ગુણદોષ આપણે પહેલાં જોઈશું.
રાજા પોતે – જ્યોર્જ જ્યારે ગાદીએ આવ્યું ત્યારે ચુમ્માળીસ ) વર્ષને હતે. તે બહાદુર, લશ્કરી કામકાજમાં બાહોશ, ને નિયમિત ટેવાળો રાજા હતા. આઉડિનાની લડાઈમાં તે હાજર રહ્યા હતા. તેની માની ચાલચલગત ઉપર શંકા પડતાં પહેલા જે તેને પરિત્યાગ કર્યો હતો. પાટવી કુંવરને આ બહુ જ સાલતું હતું ને બાપ દીકરા વચ્ચે તે કારણથી મેટે અણબનાવ ચાલ્યું આવતું હતું. કેટલાએક આગેવાન અંગ્રેજો પણ આ ખટપટમાં સામેલ હતા. નો રાજા ઘણે નક્કી હતું. તેને તાજની સત્તા વિષે ઊંચે ખ્યાલ હતો ને પોતાના વતન હૈનોવર ઉપર અપાર પ્રીતિ હતી. તે ઇંગ્લંડના લોકોથી પિતાના બાપ જેટલો અજ્ઞાત નહોતે. એક વખત તેને માણસને ભારે પડ્યું તે પછી તે કદી તેને છોડી દેતા નહિ. તે પિતાના વિશ્વાસુ માણસોના મત પ્રમાણે વર્તવા કદી પાછી પાની કરતે નહિ. ખાનગી વાત તે કદી કોઈને કહેતો નહિ અને આપેલ બેલ તે કદી તોડતો નહિ. પણ તેનું ચારિત્ર્ય બહુ સારું નહોતું. તે લેભી ને હલકટ હતું. તે ઘડીઘડીમાં ચીડાઈ જતે. ઘણી વાર તે સગીઓ થઈ જતું. તેને સ્વભાવ પણ ઉદ્ધત હતો. માંડ માંડ તે પ્રસન્ન રહી શકતે. પોતાનાં કુટુંબનાં બધાં માણસને તે હરઘડી તિરસ્કાર કરતે. સાહિત્ય, લલિત કળા, વગેરે ઉપર તેને જરા પણ પ્રીતિ નહતી. મહાન ક્રેડરિકને પિતા ફેડરિક વિલિયમ આ રાજાને હંમેશાં “વિપક”નું (My brother the comedian) નામ આપતો. - રાણી કેરોલિન–ઠેઠ ઈ. સ. ૧૭૩૮ સુધી એટલે મરણ સુધી રે રાણી કેરોલિને રાજાને પોતાના કબજામાં રાખે ને વલપલને કારભારમાં મદદ આપી. નાનપણમાં જ તે નબાપી થઈ ગઈ હતી પણ બલિનમાં સારા સહવાસમાં રહેલી હોવાથી તેને ઘણું સારો અનુભવ મળ્યું હતું. રાણી સાહિત્ય ને લલિત કળાની ઘણી શેખીન હતી. તેને સ્વભાવ આનંદી હતે. તેની બુદ્ધિ ઘણી જ તીવ્ર હતી. ધર્મ તે ચુસ્ત પ્રોટેસ્ટંટ હતી, એટલે સુધી