________________
૨૩૧ પિતાના ઉપર થતા સખ્ત આક્ષેપનો તેણે એકવાર સુંદર જવાબ આપ્યઃ “A patriot, sir, why, patriots spring up like mushrooms ! I could raise fifty of them within the four and twenty hours. I have raised many of them in one night. It is but refusing to gratify an unreasonable or an insolent demand, and up starts a patriot."
કટરેટ ને યુરોપ–વૈલિપલના કારભાર દરમ્યાન પ્રથમ તે ટાઉનશૈન્ડ યુરોપ સાથે વ્યવહાર જેતે; પણ પછી તેને મદદનીશ મંત્રી કાર્ટરેટ (Cartaret) તેનાથી ઉપરવટ થઈ બેઠો. કાર્ટરેટ યુરોપના દેશોની ભાષાઓ, ને તેમાં પણ ખાસ કરીને રાજાની જર્મન બેલી, સારી પેઠે જાતે હતે. એ બંને જણા વચ્ચે એ કારણથી ચડસાચડસી થવા લાગી. કાઈટને જિબ્રાલ્ટર પેઈનને પાછું સોંપી દેવું હતું ને બાલ્ટિક સમુદ્રમાં રશિઆના ઝાર પિટરને હંફાવવો હતો. પણ ટાઉનશેન્ડને જ્યોર્જને ભરોસો હોવાથી તે ફાવ્યું નહિ ને ઈ. સ. ૧૭૨૪માં તે હદો તેણે છોડી દીધો. ઈ. સ. ૧૭૨૧માં ઇંગ્લેંડ, કાંસ ને પેઈન વચ્ચે માડિડ મુકામે એવો કરાર કરવામાં આવ્યું કે પેઈનના રાજકુંવરને ઇટાલિમાં સત્તા અપાવવી. ઍપરર ચાર્લ્સ આ બાબત કદી પણ સ્વીકારે એવું હતું નહિ. તેણે નેધલંડ્ઝના
સ્ટેડ બંદરના લેકને એશિઆ સાથે વેપાર કરવાની છૂટ આપી હતી. આ છૂટ યુફેકટના કરારની વિરુદ્ધ હેવાથી યુરોપનાં બીજાં રાજ્ય સામે પડ્યાં. ઈ. સ. ૧૭૨૨માં એપરરે ટેંડના વેપારીઓની એક મંડળી ઉભી કરી. સ્પેઈન જિબ્રાલ્ટરના પ્રશ્ન ઉપર તે ઘણુ વખત થયાં અકળાતું હતું, તેથી તેની રાણી ઇલિઝાબેથ ફાનસે ઓસ્ટ્રિઆ સાથે ૧૭૨પમાં વિએનાના બે કરાર કર્યા. એ બે કરારોથી પેઈને ઑસ્ટ્રિઆની ગાદી ચાર્શની પુત્રી મેરાયા થેરેસાને જાય એમ કબુલાત આપી, ને ર્િઆની રેયતને કેટલાક
* તે કહેતા –What is it to me who is a judge or who is a bishop? It is my business to make Kings and Emperors and to maintain the balance of Europe. તે ગ્રીક સાહિત્યને મોટો અભ્યાસી હતે.