________________
૧૩૦
ભાગ માફ઼ કરવામાં આવ્યો. જે લોકોએ પ્રજાકીય કરજનાં કાગળીયાં (Annuities)ને બદલે કંપનનાં કાગળી ખરીધાં હતાં તેમને પણ ચેડા ઘણા સંતોષવામાં આવ્યાં. પ્રજાકીય કરજના વ્યાજની તેરીખ પાંચ ટકાની ને પછી ચાર ટકાની કરી નાખવામાં આવી. કરજ પતાવવા માટે વાલપેલે દર વર્ષ અમુક રકમ અનામત રાખવાને ચાલ શરૂ કર્યાં. આવી રીતે તેણે નાદાર ઇંગ્લંડને એક મોટી આફતમાંથી કુનેહથી બચાવી લીધું. તે જ સાથે તેના વીસ વર્ષના કારભારની શરૂઆત થઇ.
ટાઉનોન્ડ અને વાલપાલને સંયુકત કારભાર, ઇ. સ. ૧૭૨૧–૨૯. વાલપાલ હવે મુખ્ય કારભારી થયા. ઇ. સ. ૧૭૨૨માં ઇંગ્લંડમાં જેકાબાઈ ટાનું કાવતરૂં પકડાયું. ઍટર્બરિ (Atterbury) નામના રાન્ચેસ્ટરના બિશપ ઉપર ઇંગ્લંડની સરકારને શક પડયા. તેને અને ખીજાઓને દેશપાર કરવામાં આવ્યા. ઇંગ્લંડમાં આયર્લૅડની છીંટના વપરાશ બંધ. કરવામાં આવ્યા; વળી આયર્લૅડમાં સિક્કા પાડવાની છૂટ રાજાની રખાત ડચેસ આર્કેન્ડાલના એક માણસને આપવામાં આવી; આયર્લેંડમાં મોટા કોલાહલ જામ્યો. પ્રખ્યાત સ્વિફ્ટે આમાં ઘણા જાણીતા ભાગ લીધા. પરિણામે વાલપેલે નમતું આપ્યું, ઇ. સ. ૧૭૨૨-૨૫. સ્કોટ્લડમાં પણ વાલપાલને પ્રજાપાકાર થવાથી એક કર છેાડી દેવા પડયા. વાલપોલની સામે બધા ટારિઓ ને પુલટેનિ ને કાર્ટરેટ જેવા હિંગ મુત્સદ્દીઓ
(6
આ વખતે ભાષણો, વર્તમાનપત્રા, પત્રિકાઓ, ને સાહિત્ય વાર્ટ પોતાના ઉભરા પેટભર કાઢતા, તેઓ “Patriots”-દેશભકત કહેવાતા.ł આ લોકોને વાલપાલ ઠાકરાએ અથવા “ Boys ” કહેતા. કારભારના છેલ્લા વર્ષમાં
;,
* આવી ઘેલછા ને નાદારી આપણા ઈલાકામાં છેલ્લાં સાઠ વર્ષમાં બે વાર જણાઇ છે. ઈ. સ. ૧૮૬૬ પુછી, ને ગયા મહાયુદ્ધ પછી, ઈ. સ. ૧૯૧૬-૨૧માં. પહેલા જમાનાને પ્રસિદ્ધ સુરતી જૈન પ્રેમચંદ રાયચંદ હજી પણ લેાકામાં વખણાય છે. તેણે મુંબઈના દિરયા પૂરવાની યેાજના ઉભી કરી હતી ને મુંબઇ બેંકને પણ એક વાર “હાથ જીભ'' કઢાવી હતી.
* દાખલા તરીકે, Am I a freeman in England and do I become a slave in six hours by crossing the Channel ? સ્વિફ્ટના સિક્કા પણ પડેલા..