________________
૨૨૯ અરે નફે હજુ મોટા પ્રમાણમાં કયાંયથી થતું નહોતું. છતાં કે બેટી અફવાથી એટલા બધા ઘેલા થઈ ગયા કે તેઓ કંપનિના શેર લેવા તલપાપડ થવા લાગ્યા. સને શેર હજારે વેચવા લાગે. ઉપરાંત કેટલાએક લેભાગુઓએ ને શેખચલ્લીઓએ નવી કંપનિઓ ઉભી કરી; મેટા મોટા માણસે તેના આગેવાને થયા. ઘરે બાંધવાની, વીમો ઉતરાવવાની, સતત ગતિમાં રહે એવી ચકી કાઢવાની, પેઈનનાં ખચ્ચરેને પરદેશ મોકલવાની, પારાને પ્રવાહી બનાવવાની, અનાથાશ્રમ ખેલવાની, એવી અનેક કંપનિઓ ઉભી થઈ. બધા લેકેએ પિતાનું બચેલું નાણું આવી લેભાગુ જનાઓમાં રહ્યું. એક જણાએ એવી લાલચ આપી કે જે કોઈ શબ બે પડની રકમ અનામત મૂ કશે તેને દર વર્ષ સે પિંડ મળશે. લોકેએ પાંચ કલાકમાં ૨૦૦૦ પિંડ ભરી દીધા. લેભાગુ સેનેરી ટેળીને માણસ આ રકમ ખીસ્સામાં મૂકી પિલ કરી ગયે. આવી હરામખેરીને દબાવવા માટે સરકારે કેટલીક જૂઠી કંપનિઓને દબાવી દીધી. પનિઓ ઉભી થઈ હતી પણ વેપાર તે હવે નહિ; નફા વગર શેરોના ભાવ ક્યાંસુધી ટકી રહે ? ધીમે ધીમે શેરબજારમાં મંદી પેઠી; એક પછી એક, બધી કંપનિઓ ગગડી પડી. સાઉથ સી કંપનિની પિલ પણ હવે છાની રહી શકી નહિ. હવાવાળા પાણીને પરપેટે ફુટી ગયે. શેર અસલ ભાવે આવી ગયે. વિધવાઓ, માબાપ વગરનાં છોકરાઓ, સામાન્ય વર્ગનાં માણસે, પ્રધાન, વગેરે બધા હવે પારાવાર નુકસાનીમાં ફસાઈ પડયાં. કંપનિની સ્થિતિની તપાસ કરવામાં આવી. એક પ્રધાન, નામે કૅગ્સ, સામે રૂશવત ને દગો પૂરવાર થયાં. તેણે આપઘાત કર્યો. બીજા પ્રધાનને પણ એજ ગુન્હાસર બરતરફ ને કેદ કરવામાં આવ્યું. સ્ટેપ ઉપર તેના શત્રુઓએ એવા તે સખ્ત શબ્દપ્રહાર કર્યો કે જવાબ વાળતાં માટે આઘાત થવાથી તે મરી ગયે. કંપનિના કેટલાક ડાયરેકટરે ભાગી ગયા; કેટલાકને સજા કરવામાં આવી. સંડલડે રાજીનામું આપ્યું. ઈ. સ. ૧૭૨૨માં તે મરી ગયો. વૅલપલ હવે આગળ આવ્યું. તેણે ગુન્હેગારોની મીલકતને જપ્ત કરાવી વેચી નાખી. તેમાંથી લોકોને નસાનીને બદલે મળ્યો. કંપનિએ પ્રજાકીય કરજ પેટે જે રકમ આપવાનું કબુલ્યું હતું તેને માટે