________________
૨૧૮
લાર્ડ્ઝમાં છથી વધારે નવા અમીરા તાજ દાખલ કરી શકે નહિ, તે દરેક જુના ખલાસ થતા અમીરેને ખલે એક નવા અમીર ઉત્પન્ન કરવા. પ્રધાનોનો મુદ્દો એવા હતા કે પોતાના શત્રુ પાટવી કુંવર જ્યારે રાજા થાય. ત્યારે તેની નવા અમીરા કરવાની સત્તા નાબુદ કરવી તે તેથી પોતાના પક્ષની સત્તા હાઉસ આવ્ કામન્સમાં વધારવી. પણ તેમાં તે કાવ્યા નહિ. આ મુત્સદ્દો Peerage Bill કહેવાય છે.
સાથ સી કંપનિની નાદારી. વાલપાલે કરેલા નાદાર દેશના ઉદ્ધાર, ૧૯૨૦: સેડલેંડ ને સ્ટૅનહેાપના સંયુક્ત કારભારના અંત, ઇ. સ. ૧૯ર૧.—ઉપર આપણે જોયું કે જેવી રીતે ક્વિંગ મુત્સદ્દીઓએ ઈંગ્લંડની બૅંક ઉભી કરી વેપારીઓને તે સાહુકારાને પોતાના પક્ષમાં લીધા હતા, તેવી જ રીતે ટાર આગેવાનાએ તે સંસ્થાના હરીફ તરીકે સાઉથ સી કંપનિ ઉભી કરી હતી ને તેની મારફત દેશના મોટા દેવાની પતાવટ કરવાની યોજના તૈયાર કરી હતી. ઇ. સ. ૧૯૧૮ને શુમારે એ નવી કંપનના શેરોના ભાવમાં મોટી તેજી ખેલાતી હતી, જો કે ટારિ મુત્સદ્દીઓએ જેવાં અણુગાં ફૂંક્યાં હતાં તેવા ધીકતા વેપાર કંપનિ હજુ સુધી મેળવી શકી નહોતી. ઈંગ્લેંડનું પ્રજાકીય દેવું આ વખતે લગભગ કરોડ ૫૧,૩૦૦,૦૦૦ પાંડનું હતું અને તેના ઉપર લગભગ ૩૫ લાખ પાંડ જેટલું વ્યાજ સરકારને આપવું પડતું. દેશના બજેટાના આંકડા વાર્ષિક એક કરોડ પાંડના આવતા એટલે સાધારણ રીતે કરજ સંબંધી લોકોને તે સરકારને ચિંતા તેા રહે જ. આ કારણથી ટારિ સરકારે કરજના કેટલાક ભાગ સાઉથ સી કંપનિના શેરોમાં બદલાવી નાખવાની ને કરજને વહીવટ કંપનિને સોંપવાની યોજના પાર્લમેંટ સમક્ષ મૂકી. પણ ઈંગ્લંડની બેંક કંપનિ કરતાં વધારે સારી શરતે આપવા તૈયાર થઇ, તેથી કંપનિએ તેથી પણ વધારે સારી શરત આપવા કંબુલ્યું.. સરકારે વ્યાજની અમુક તેરીખે કંપનિને ૭૫ લાખ પાંડનું કરજ સોંપી દીધું. કંપનિએ તે રકમ પોતાના શેરવાળાઓને વહેંચી આપી, ઇ. સ. ૧૭૨૦. આ વખતે કંપનિના શેર તેજીમાં હાવાથી તેટલું નાણું ભરવામાં કાંઈ મુશ્કેલી પડી નહિ, પણ આમાં જ ખરી પાલ હતી, કાણુ કે કંપનને કાંઇ