________________
૨૨૫
કલાકે
નહેપ ને ટાઉનશેડનો કારભાર, સેટેનિઅલ એકટ (સાત વર્ષની પાર્લમેંટની મુદત), ઈ. સ. ૧૭૧૬આ પહેલા મંત્રિ
મંડળે પ્રથમ તે ટરિ આગેવાનોનાં કેટલાંક કૃત્યોની તપાસ ચલાવી ને હાલ ઉપર કામ ચલાવ્યું; લિંગાક ફ્રાંસ નાસી ગયે; હાલ ઠેઠ ઈ. સ. ૧૭૧૭માં છૂ. બૌલિક હેઠ ઈ. સ. ૧૭૨૩માં ઇંગ્લડમાં આવી શક્યો ને ૧૭૫૧માં તે મરી ગયો. ત્યાર પછી તેઓએ પિતાની સત્તા કાયમ થાય તે માટે એક અગત્યને કાયદો કર્યો. ત્રીજા વિલિયમના વખતમાં ઈ. સ. ૧૬૯૪માં પાર્લમેંટ દર ત્રણ વર્ષે બરખાસ્ત થવી
જોઈએ ને નવી પાર્લમેંટ મળવી જ્યોર્જ ૧લે
જોઈએ એમ ઠરાવવામાં આવ્યું હતું. કોઈ પણ પક્ષને આ કાયદે અનુકૂળ નહોતે. દર ત્રણ વર્ષે પ્રધાન બદલાય, પાલમેટના સભાસદ બદલાયે, ભાષણોથી, વર્તમાનપત્રથી અને પત્રિકાઓથી ચુંટણી માટે જનતામાં કોલાહલ થય, એ ઈચ્છવાજોગ નહતું. ઇ. સ. ૧૭૧૫ના બંડથી મંત્રમંડળમાથી ટેરિ પક્ષને એકને એક મુસદી નટિંગહામ પણ ખસી ગયો હતો. વિહગ લેકોને ચાલુ પાર્લમેટની બેઠક લંબાય તેમાં લાભ હતો. તેઓ હવે એમ કહેવા લાગ્યા કે દેશમાં આબાદી ને સુલેહ વધે તે માટે પાલમેટની બેઠકની મુદત લાંબી રાખવાની જરૂર છે. પોતાની બહુમતિને બળથી પાર્લમેંટ વધારેમાં વધારે સાત વર્ષની મુદત સુધી બેસી શકે ને તે પછી નવી ચુંટણી થવી જોઈએ, એ કાયદે તેમણે પસાર કર્યો, એપ્રિલ-મે, ઈ. સ. ૧૭૩ ૬. આ કાયદાથી મંત્રિમંડળે પાર્લમેંટથી ને
* The Trien ja! Act hal made & triennial king, a triennial ministry, and a triennial alliance.
B૧૫