________________
૨૨૪
કબજે કર્યો. પછી તેઓ ઉત્તર ઈગ્લેંડમાં દાખલ થયા પણ પ્રેસ્ટન (Preston) પાસે તેઓ સખ્ત હારી ગયા, નબર, ઈ. સ. ૧૭૧૫. આર્કાઈલ ને માર સ્કેલેંડમાં શેરિફમૂર પાસે લડ્યા, પણ કઈ ખાસ છર્યું કે હાર્યું નહિ. આ બે બનાવોથી ઑટલંડની બધી પરિસ્થિતિ બગડી ગઈ. ત્યાર પછી પ્રિટેન્ડર પતે તે દેશમાં આવ્યું. તેણે ઠંડી કબજે કરી પર્થ આગળ મુકામ કર્યો. પણ ઉત્તરથી ને દક્ષિણથી એમ બંને બાજુએથી તેના ઉપર અંગ્રેજ લશ્કરે આવતાં હતાં તેથી ઇ. સ. ૧૭૧૬ના ફેબ્રુઆરિ માસમાં તે દરિયાવાટે કાંસ ચાલ્યો ગયો. તેના અનુયાયીઓ વીખરાઈ ગયા અથવા યુરોપ ભાગી ગયા.
પ્રિટેન્ડર ફાવી શક્યો નહિ, કારણ કે તેનામાં બહાદુરી હતી પણ આવડત નહોતી. તે સાહસ કરતાં અચકાત. લંડના હાઈલેંડરો અથવા પહાડી વતનીઓના આગેવાનો પરસ્પર લડતા હતા ને તે દેશમાં કોઈ રાજા માટે રાષ્ટ્રીય ભાવના પ્રકટ થાય એવી સ્થિતિ હતી જ નહિ. પ્રિટેન્ડર ચુસ્ત કેથલિક હતા. સ્કાઉંડમાં, આયર્લંડમાં કે ઈગ્લેંડમાં પ્રોટેસ્ટંટ મતને તે જરા પણ નમતું આપવા માટે નહે તે એટલું જ નહિ, પણ જે બની શકે તે પરદેશી લશ્કર ને પૈસાની મદદ વડે તે પંથને પિતાની બાપીકી માલિકીમાંથી તેને જડમૂળ ઉખેડી પણ નખ હતે. પિતાના બાપદાદાઓ માફક એ કુમાર પણ રાજાના ઈશ્વરદત્ત હકમાં માનનાર હતું. જે જે અંગ્રેજો તેની સાથે છૂપો સંબંધ ધરાવતા હતા તે બધા અણીને પ્રસંગે ફરી ગયા.. કાંસથી કઈ મદદ મળી નહિ. ક્રાંસમાં બેલિગક જેવા તેના મિત્ર બંને બાજુ “ઢેલ” વગાડતા હતા. ઇંગ્લંડમાં કઈ પણ બળવાન પક્ષે તેને ખરી. મદદ આપી નહિ. ઉલ, જ્યોર્જની ગાદી હવે “રીઢી” થઈ ગઈ. રાજાએ ને તેના મંત્રિમંડળે બંડખોર તરફ નરમાશ બતાવી ને લગભગ તમામ લેકોને જીવિતદાન આપ્યું પરિણામે શત્રુપક્ષ એકદમ શાંત થઈ ગયે. મુખ્ય બંડખેરેને દેહાંતદંડની શિક્ષા થઈ. ટેરિ અમાત્ય નોટિંગહામ સામે થયે તેથી તેને હવે રજા આપવામાં આવી, ઈ. સ. ૧૭૧. જેઈમ્સ કાંસથી હદપાર થશે. તે યુરોપમાં રખડી રઝળી મરી ગયે.