________________
૨૨૧
. સ. ૧૭૧૪નું ઈગ્લેંડ વેપાર રોજગારમાં આગળ વધતું હતું. અંગ્રેજે. મેટા વેપારીઓ થતા જતા હતા. એક સૈકામાં તેઓ વેપારીઓ જ નહિ પણ મેટા મોટા ઉદ્યોગો ચલાવવાની શક્તિ ધરાવતા થઈ શક્યા. આ અઢારમા સૈકામાં નવી નવી શક્તિઓની શેધ કરવામાં આવી. દેશમાં મેટાં કારખાનાઓ ઉભાં કરવામાં આવ્યાં. વેપારની એકદમ છૂટ મૂકવામાં આવી. મૂડીવાળાઓ ને મજુરી કરનારાઓના બે ખાસ વર્ગો હવે હયાતીમાં આવ્યા. વસ્તી ત્રણ ગણી વધી. ગામડાઓ ભાંગી પડ્યાં, શહેરે વધ્યાં. આમ ખેતી, ઉદ્યોગને વેપાર શાસ્ત્રીય થયાં. આ બનાવ ઔદ્યોગિક ક્રાંતિ (Industrial Revolution) ના નામથી ઓળખાય છે. આ બધી રાજકીય ને આર્થિક પરિસ્થિતિ લાવવામાં. ધુરંધર મુત્સદીઓ, નાવિકે, સરદાર, લેખકો, ને વક્તાઓને હાથ હતો.
યુરોપની પરિસ્થિતિમાં પણ આ સૈકામાં એટલા જ ક્રાંતિકારક બનાવો બન્યા. ઇંગ્લંડના મુત્સદીઓએ ગ્રેવીસેક વર્ષ સુધી તે કાંસ સાથે મૈત્રી રાખી, કારણ કે નવા રાજ્યને હજુ રાષ્ટ્રીય સંસ્થાઓના ચેકઠમાં બરાબર ગોઠવવાની. જરૂર હતી ને તે માટે દેશને આબાદી ને સુલેહ જોઈતાં હતાં. પેઈનને ઈટ લેની વેજનાને તેડવી હતી તેથી પહેલાં તે અંગ્રેજોએ તેની સામે બીજે રાજ્યને પિતાના પક્ષમાં લીધાં. આ સૈકામાં રશિઆને પ્રશિઆ આગળ આવ્યાં. તેથી ઇંગ્લંડને તે દિશા તરફ દષ્ટિ રાખવાની જરૂર પડી, કારણ કે બાલ્ટિક સમુદ્રમાં કોઈ એક સત્તા વધારે બળ ભગવે એ તેને હિતકર નહેતું. ઈલ ને રાજા હૈને વરને પણ રાજા હતા. હેનેવર જર્મનિમાં નાનું રાજ્ય હતું, તેથી તેનું હિત પણ અંગ્રેજોને સાચવવાની જરૂર પડી. ઇંગ્લેડને આ સૈકામાં ચારેય ખંડમાં લડવું પડયું, તેથી તે પ્રમાણે જુદાં હિતેને કાયમ રાખીને અંગ્રેજ મુત્સદ્દીઓએ પર રા સાથે કામ લીધું.
પ્રકરણ ૧૭મું પહેલે જે, ઈ. સ. ૧૭૧૪-૨૭.
હૈનેવર વંશની સ્થાપના આ પહેલે ધૈર્જ રાજા–ઍનન મરણ વખતે જ્યોર્જ હેનવરમાં