________________
૨૧૮ મિસિસ મેશામ, બંને હવે બૉલિંગાક ઉપર પક્ષપાત દર્શાવવા લાગ્યાં. બલિંગ ડિસેટને પિતાના પંથના શિક્ષકે મારફત શિક્ષણ લેતા અટકાવ્યા - હતા. આ કાયદે Schism Act કહેવાય છે. હાલ આ બાબતથી બહુ કંટાળી ગયો. રાણીએ તેને છેવટે રજા આપી દીધી, ૨૭ જુલાઈ, ૧૭૧૪. બલિંગ ફાવત ખરે, પણ છ દિવસમાં રાણી ઍન પતે મરી ગઈ, એટલે તે લાચાર થઈ ગયે.
જ્યોર્જ માટે ગાદીને બંદોબસ્ત –જ્યારે ઍન મરણ પથારી ઉપર હતી ત્યારે બેંલિંગાક જેવા ટેરિઓ ખટપટ કરી પ્રિટેડર જેમ્સને ગાદી ઉપર બેસાડવા વિચાર કરતા હતા. પણ અણીને સમયે હિગ અમારે સૅમસેટ ને આર્માઈલ મંત્રિમંડળમાં આપમુખત્યાર થી દાખલ થયા. રાણીએ
મુકબરિને રાજ્યને ઘટતે બંદેબસ્ત કરવા હુકમ આપ્યું. એનના મરણ પછી હિંગ મંત્રીઓએ ઇંગ્લંડના રક્ષણ માટે તાબડતોબ બધી જોઈતી તજવીજ કરી લીધી, ને સફાયાના પુત્ર જેને ઈંગ્લંડના રાજા તરીકે સ્વીકાર્યો. આવી રીતે બૈલિંગાકની ખટપટોને નાશ થયે; સાથે જ ટુઅર્ટ અમલન ને ટેરિ પક્ષના અમલને અંત આવ્યો.
કાર્લંડ ને ઈંગ્લડ એક(The Scottish Union), ઈ. સ. ૧૭૩૭–જ્યારથી રાજા જેઈમ્સ ઈંગ્લંડ ને ઑલંડ ઉપર અમલ કરતે હતું ત્યારથી બંને દેશનું રાજ્યતંત્ર પણ એક જ પ્રથા ઉપર ચાલે તે સારું એમ બધા અનુભવી મુત્સદ્દીઓ કહેતા હતા. પિતાના અમલના છેલ્લા દિવસે વખતે વિલિયમ પતે પણ એ જ સૂચના આપતે ગયે હતે. જેકેલાઈટ ફરીથી જેઈમ્સના વંશને ગાદી ઉપર બેસાડવા માગતા હતા. કેટલાએક વિહગને એકદમ સ્વતંત્ર રાજ્યતંત્ર જોઈતું હતું. એનના વખતમાં વિલિયમની સૂચના ઉપર વિચાર કરવા બંને દેશોના પ્રતિનિધિઓની એક
* ad avy, The grief of my soul is this:-I see plainly · that the Tory party is gone.
Bad oralny 241201:—The events of the five days last week might furnish morals for another volume of Seneca.