________________
૨૧૭
હાલીના કારભાર, ઇ. સ. ૧૯૧૦–૧૯૧૩—રાણીએ હવે -હાર્લીને અર્લ કસર્ડ બનાવ્યા. હાર્લીએ જ્યારે કારભાર સંભાળ્યે ત્યારે દેશનું દેવું ઘણું વધી ગયું હતું તે નાણાંની સ્થિતિ ઘણી જ ભયાનક થ પડી હતી. તેણે દક્ષિણ અમેરિકાની સાથે વેપાર કરવાનેા એકહથ્થુ હક આપી એક સાઉથ સી કંપનિ (South Sea Company) ઉભી કરી. - તેના શેરા રાખવાવાળાઓને મંત્રિમંડળે છ ટકાનું કાયમનું વ્યાજ આપવા કબૂલ કર્યું, તે શેરાના વેચાણમાંથી હાર્લીએ દેશના દેવાને પતાવવાની યુક્તિ શોધી કાઢી. હાર્લીએ ફ્રાંસ ને સ્પેન સાથે સુલેહ કરવા મિત્રરાજ્યોથી સ્વતંત્ર વાટાઘાટો કરવા માંડી, માલેબરે તથા વાતપાલ ઉપર રાજ્યનાં નાણાં ઉચાપત કરવાના આરોપા મૂકયા, ને બંનેને ખરતરફ કરાવ્યા. સુલેહની બાબત હાઉસ આવ્ લોર્ડઝમાં વગર વિધે પસાર થાય તે માટે મંત્રિએએ રાણી પાસે બાર અમીરો ઉમેરાવ્યા. હાર્લીએ ને સેઇન્ટ હાતે ક્વિંગ વર્તમાનપત્રકારને તે પ્યુરિટનને હેરાન કર્યા, ગાડોલ્ફિનના કારભારના કેટલાક કાયદા વૈરબુદ્ધિથી રદ કર્યા, તે રાજ્યતંત્રમાંથી ઘણા જિંગાને રજા આપી. પ હાર્લી પ્યુરિટન હતા. પહેલાં તે તે વ્હિગ પક્ષમાં રહી કામ કરતા. તેને રાષ્ટ્રની એટલી બધી પીડા નહાતી; તેને તેા પોતાની વગ વધારવી હતી. વળી ટારિ પક્ષમાં ન્ડિંગ પક્ષ જેટલી બુદ્ધિ ને તેમના જેટલો અનુભવ નહોતાં. બાલિંગપ્રેાકને અંગત લાભ ને રાષ્ટ્રનું હિત બંને જોઈતાં હતાં. હાલી હવે અશક્ત થઈ ગયા હતા. તેનાથી કામકાજ ઉપર ધ્યાન અપાતું નહતું. ખાલિંગપ્રેાકડું બ્રિટેંડર સાથે તે ક્રાંસ સાથે પણ ખટપટ કરતા હતા, તેથી ટારિ પક્ષના આ બંને આગેવાન વચ્ચે અણુબનાવ થયો. રાણી તે
ને લડાઇ લડવા માટે તેણે એટલુ નાણું ઉભું કર્યું, છતાં જ્યારે તે મરી ગયા ત્યારે તેની પાસે ૧૨૦૦૦ પાંડ માંડ નીકળ્યા. બીજા ચાર્લ્સના દરબારમાં એક નાના પટાવાળાની જગ્યા ઉપરથી તે ધીમે ધીમે મોટા મંત્રી થઈ શકયા હતા.
* The country resolutely adhered at the same time to. a Protestant King and to Jacobite ministers.-Stanhope.
§ It was a mine dug to blow up the White Staff.