________________
૨૧૬ આવી રીતે ગેડલિન અને માર્લબર બ્રિગ લોકોની મદદથી કારભાર કરતા હતા. પણ સમર્સ ને હૅલિફકસ જેવા નામીચા બ્રિગે હજુ નાખુશજ, હતા ને ગેડેલ્ફિનનું વજન મંત્રિમંડળ ઉપર એટલું બધું સારું પડી શકતું નહતું.
માલબની પત્ની ને રાણી વચ્ચે અણબનાવ વધતા જતે હતે. મિસિસ મેલામનું વજન રાણી પાસે ઘણું પડતું હતું. માર્કબરેને જિંદગીભર સેનાપતિને હેદો જોઈતું હતું. રાણીએ તેવો હેદો આપવા ના પાડી. લેકે ફરજીઆત લશ્કરી નોકરીથી, કરના બેજાથી અને લડાઈથી કંટાળી ગયા હતા. આ વેળા હેનરિ સેશેવરલ (Henry Sacheverell) નામના એક ઝનુની ને ઉદ્ધત પણ કપ્રિય ને સારી લેખનશક્તિવાળા ઓકસફર્ડના વિદ્યાર્થીએ ધર્મની છૂટ સામે સખ્ત ઉપદેશ આપે ને એક ઉપદેશમાં તેણે ગેડેલ્ફિનને તેના જાણીતા નામ Volpone થી ઉદ્દેશી સંખ્ત ગાળો આપી. ટેરિ પક્ષના ઉદેશને દબાવી દેવા માટે અને વિહગ રાજ્યક્રાંતિ (Revolution) ને વિશેષ લોકમાન્ય કરવા માટે હવે મંત્રિમંડળે સેશેવરલ ઉપર હાઉસ એવું મન્સમાં કામ ચલાવ્યું, ઈ. સ. ૧૭૦૯-૧૦ આરોપીએ પિતાને ઘણું સારે બચાવ કર્યો, પણ તેને ગુન્હો પૂરવાર થયો ને તેને થડીક એગ્ય શિક્ષા કરવામાં આવી. તેને થોડીક શિક્ષા થઈ એ કારણથી જ વિહગેના શત્રુઓએ આરોપીની ફતેહ માની. સેશેવરલને લેકેએ જબરદસ્ત સંમાન આપ્યું ને રાણીએ પણ તેને પાછળથી સારે હેદો આપ્ય; હાલના પક્ષનું જોર હવે વધ્યું. ઈ.સ. ૧૭૦૧ ના ઑગસ્ટમાં રાણીએ ગેડેલ્ફિનને રજા આપી. પાર્લમેંટમાં ટરિઓ વધુ મતે દાખલ થયા. ભાલબરની પત્ની ઈ. સ. ૧૭૧૧માં કમી થઈ ગઈ. હાલ ને સેઈન્ટ જëન ફરી મંત્રિમંડળમાં આવ્યા. સુલેહ માટે હવે તૈયારીઓ થવા લાગી. આવી રીતે ગેડેલ્ફિનને આઠ વર્ષને કારભાર પૂરો થયે. .
* તેણે માર્લબરોને એક કાગળમાં લખ્યું હતું કે The life of a slave in the galleys is paradise in comparison of mine.
+ તે ઈ. સ. ૧૭૩૨માં મરી ગયો. નાણાંના વિષયને તેને સારે અનુભવ હતે. ઈંગ્લેડના નાણાંથી તેણે લઈને નાસીપાસ કર્યો. તે પ્રમાણિક ખજાનચી હિતે