________________
૨૧૫ મુત્સદીઓને તે હવે કટ્ટો દુશ્મન બને. ગેડેલ્ફિન ને માલંબરે આવી દુશ્મનાવટ સાંખી શક્યા નહિ, તેથી તેમણે સેઇન્ટ જહોનને પણ મંત્રિમંડળમાં જગ્યા આપી.
ગેડેલ્ફિને નૉટિંગહામ જેવા વિગ્રહના પક્ષના શત્રુને મંત્રિમંડળમાંથી કાઢી નાખ્યો. ઈ. સ. ૧૭૦૫ ને ૧૭૦૭ ની પાર્લમેંટમાં હિંગ લેકોનું જેર હતું તેથી ગોડેલ્ફિન સારી રીતે ફાવી શકે. તે પોતે હિંગ નહોતે છતાં વિહગ સભ્ય તેને અનુમોદન આપતા, કારણ કે વિગ્રહની બાબતમાં તેમને મત એક જ હતું. વિહગ મુદ્દીઓને હજુ મંત્રિમંડળમાં બધી અગત્યની જગ્યાઓ મળી શકી નહોતી. રાજ્યકારભારના દરેક વિષયમાં તેમને અભિપ્રાય હજુ પૂછવામાં આવતું નહિ. એ કારણથી તેઓ અસંતુષ્ટ રહેતા. તેમને મુખ્ય માણસ સંડલંડ બાહોશ મુત્સદી, યુરેપની ઘણી ભાષાઓને જાણકાર, ધર્મ એકદમ સહિષ્ણુ, સ્વતંત્ર મિજાજને, તાજને પાકે વિરોધી, પણ માર્લબરેને જમાઈ થતું હતું. તેને મંત્રિમંડળમાં બેસવું હતું, પણ રાણું તેનાથી ઘણી નાખુશ હતી. પિતાની સખી, ડચેસ ઍવુ માર્લબનું કહ્યું પણ તે માનતી નહિ, છતાં છેવટે સંડલંડને રાણીને મંત્રિમંડળમાં અગત્યને હેદો આપ પડે. બીજા વિહગ મુસદીઓ પણ હવે દાખલ થયા. હાર્લીએ એબિગેઇલ Rea (Abegail Hill) 24291 ARH 32117(Mrs. Masham) 113461 એનની પાસે એક ખીજમતદાર, પણ હવે સખી તરીકે રહેતી, પિતાની સગી મારફત ગેડોલ્ફિન સામે ખટપટ કરવા માંડી પણ તેમાં તેન ફાવે. શત્રુઓએ હાલના ઉપર કેટલીક રાજ્યની ખાનગી બાબતે જાહેર કરવાનો આરોપ મૂકે. પરિણામે, તે ને સેન્ટ જ્હોન મંત્રિમંડળમાંથી નીકળી ગયા.
મંત્રિમંડળ હવે એકદમ વિહગ થયું, એપ્રિલ, ઈ. સ. ૧૭૦૮. આ વખતે ઑલંડના કિનારા ઉપર પ્રિટેન્ડર જેઈમ્સ ઉતરશે અને પછી ઇંગ્લંડ ઉપર પણ ચડી આવશે એવી ધાસ્તી લેકને લાગતી હતી, તેથી વિહગ પક્ષ વધારે પ્રબળ થયે. પરદેશી યુરિટને ઇગ્લેંડમાં કાયમ રહે એટલા માટે વિહગ મુત્સદીઓએ તેમને ધર્મ સંબંધી પૂરી છૂટ આપી, ઈ. સ. ૧૭૦૮. રાણીને પતિ પ્રિન્સ જ્યોર્જ આ વખતે મરી ગયે.