________________
૨૧૪
સાથે દેશનું હિત લક્ષમાં રાખવું, એ તેને મુખ્ય મત હતા. હાર્લીએ પહેલી જ વાર ઈગ્લેંડનાં વર્તમાનપત્રોની ને પ્રાઅર ને ડિફે જેવા લેખકની મદદ લઈને પિતાના પક્ષને સબળ કર્યો, પણ તેનામાં આગેવાનની શક્તિ નહોતી. તે
ડાબેલો, બીકણ, ને ઘણે ધીરે હતે. હિગ તત્રીઓએ પણ હર્લીની યુક્તિ લીધી. ઍડિસન ને સ્ટીલ તેમના લેખક હતા. રોજ તેમનાં લખાણની. ને મુત્સદ્દીઓના કારભારની ચર્ચા હોટેલમાં થતી.
સેઇન્ટ જëન, લોર્ડ બૌલિગબ્રોક–હાર્લી સાથે જ સેઈન્ટ જ્હોન અથવા લોર્ડ બૌલિંગાક આગળ આવ્યો. તેની ઉંમર આ વખતે છવીસ વર્ષની હતી. સેઇન્ટ જ્હોન દારૂડીઓ અને છાકટ હતો. તે ઘણે લાલચુ હતું, પણ તેનામાં કારભાર કરવાની અજબ શક્તિ હતી. તેની યાદદાસ્ત પણ ઘણી સારી હતી. તે છટાદાર ભાષણો ને લખાણ કરી શકતે. તેનું સાહિત્યનું ને ફિલસુફીનું જ્ઞાન સારું હતું. ધર્મની તે ઝાઝી દરકાર કરતે નહિ. ટેરિઓથી બધું રાજ્યતંત્ર ભરી દેવું, વેપારીઓ ઉપર નવા કરે નાખી જમીનદારને કરથી મુક્ત કરવા અને તેમને આશ્રય લે, ને યુરોપમાં મિત્રે વધારવા, એ એને. મત હતો. પણ આગળ આવવા માટે તેણે ગ્લિકન પક્ષને સ્વીકાર કર્યો. હિંગ
* પાકી ઉંમરે બલિંગાકે લખ્યું કે–The principal spring of our actions was to have the government of the state in our hands. The landed men are the true owners of our political vessel. Peace abroad, at home to improve the queen's favour and to fill the employments of the kingdom down to the meanest with Tories... An island, under one government, advantageously situated, rich in itself, richer by its commerce, can have no necessity in.. the ordinary course of affairs to take up the policy of the Conti-. nent, to enter into the system of alliances, or in sport, to act.. any other part than that of a friendly neighbour and a fair trader.. We must remember that we are not part of the Continent but. we must never forget that we are neighbours to it.
Bolingbroke's Worka