________________
૨૧૩
(૧) ફાંસ સામે લડાઈ (૨) તેથી દેશમાં સારું લશ્કર. (૩) તેથી તમામ
મ્યુરિટનેને ધર્મની બાબતમાં છૂટ. (૪) દેશાવર સાથે વેપારને વિકાસ. (૫) તાજની સત્તા ઉપર અંકુશ. ટેરિ પક્ષને આટલી બાબતે જોઈતી હતીઃ(૧) જમીનદારો ઉપર ઓછો કરને બેજે; વેપારીઓ ઉપર વધારે કરને બેજે. (૨) ઍગ્લિકન ચર્ચને ઉત્તેજન. (૩) તાજ સાથે સહકાર. (૪) પર રાજ્ય સાથે સુલેહ. (૫) હાઉસ આવું કૅમન્સમાં માલધારીઓની વગ. (૬) વેપારી મંડળો સામે કાયદાઓ.
આંતર કારભાર : ગડલિફનનું મંત્રિમંડળ, ઇ. સ. ૧૭-૨૧૦–એનની પહેલી પાર્લમેંટમાં ટેરિએનું જોર હતું. તેઓએ હિગ લેકોને સતાવવામાં માથું રાખી નહિ. કેટલાએક મ્યુરિટને કાયદાને લાભ લઈ થોડા વખત માટે ઍગ્લિકન ચર્ચનાં કાનુને સ્વીકારી નાના દેદાઓ ભોગવતા હતા તેમને બાતલ કરવાને આ ટેરિ પાલમેટે એક મુત્સદ્દો તૈયાર કર્યો, પણ હાઉસ એવું કમન્સમાં તે નાપાસ થયે, ઈ. સ. ૧૭૦૨-૪. મંત્રિમંડળમાં ગેડેલ્ફિન વિગ્રહ માટે હતે. માલબરોને સ્વાર્થ લડાઈ જેમ બને તેમ યુક્તિથી અને - બાહોશીથી ચાલુ રહે એમાં હતું. ગેડોલ્ફિનને એક પુત્ર માલબરની પુત્રી વેરે પર હતા. માલબરોની સ્ત્રી અનની માનીતી સખી હતી. એ કારણોથી મંત્રિમંડળમાં વિગ્રહને પક્ષ આઠ વર્ષ સુધી ટકી શકે. આ બાબતમાં -હાર્લે (Harley) નામના મધ્યસ્થ ને સેઈન્ટ જ્હોન નામના કડક ટેરિએ મદદ આપી.
હાલી, અર્લ વ ઍક્સફર્ડ –એનના વખતના આ વિખ્યાત ટેરિ મુત્સદીની ઉંમર આ વખતે લગભગ ચાળીસ વર્ષની હતી. તેના કુટુંબે વિલિયમને મદદ કરી હતી પણ રાજકીય બાબતોમાં તેના વિચારે ટેરિ હતા. હાઉસ ઑવ કોમન્સના પ્રમુખ(Speaker)ની જગ્યા તેણે ઈ. સ. ૧૭૦૧-૩માં ભેગવી ને એ વખતે તેણે બધા સભ્યને સારી રીતે જાળવી રાખ્યા. તે ડિસેંટર હતું. તે સ્વભાવે ઘણે સારા હતા. રાણુની પ્રીતિ મેળવવી, કોઈને કડવું વચન કહેવું નહિ, બંને પક્ષ સાથે સમાધાનીથી કામ લઈ પોતાની વગ વધારવી,ને