________________
૨૧૨
તમામ હક છોડી દીધા. પેઇનનાં સંસ્થામાં અંગ્રેજોને ને વલંદાઓને વેપાર કરવાના હક મળ્યા. હડસન બે (Hudson Bay), નેવા સ્કેશિઆ (Nova Scotia), ને ન્યુફાઉંડલેંડના ટાપુઓ ઈગ્લેંડને મળ્યા. પેઈને ઈગ્લડને ભાઈનૈક ને જિબ્રાલ્ટર પણ સેંપી દીધાં. નેધલંડ્ઝ ઑસ્ટ્રિઆને. મળ્યું. હોલડને પિતાની સરહદના કિલ્લાઓમાં લશ્કરે રાખવા દેવાનું નક્કી થયું. તેમના રાજાને સિસિલિ મળ્યું. ઑસ્ટ્રિઆને નેપલ્સ મિલાન મળ્યાં. આફ્રિકાના ગુલામેને વેસ્ટ ઇન્ડીઝના ટાપુઓમાં વેચવાને એકહથ્થુ હક ઈંગ્લંડને મળે.
પરિણામો–વિલિયમના અને એનના અમલના વિગ્રહથી ઈંગ્લંડની સત્તા વધી. વેપારી વર્ગ આગળ આવ્યું. અંગ્રેજ સૈકાબળ હવે યુરોપમાં પહેલી પંક્તિનું ગણાવા લાગ્યું. ઇંગ્લંડને કેનેડાના કિનારા ઉપર ને ભૂમધ્ય સમુદ્રમાં અગત્યના લાભ મળ્યા. અંગ્રેજો હવે બધે થી વેપાર કરતા થયા. ક્રાંસ પડી ભંગ્યું. લૂઈની ને તેના રાજવંશની આબરૂને નાશ થશે. તેને લોકો હવે અંગ્રેજોના રાજ્યવહીવટને વખાણવા મંડ્યા. પેઈન તે ક્યારનું પડી ભાંગ્યું હતું. અત્યાર સુધી તે રાજ્ય માત્ર ઍદ્ધિઆની ને કસની મદદ ઉપર જ આવતું હતું. ઓસ્ટ્રિઆના રાજ્યની સત્તા ઈટલિમાં ને નેધલઝમાં વધી. લંડ હવે ફેસથી નિર્ભય થયું પણ તેની નૈકા સત્તા પડી ભાંગી. ઈગ્લેંડને સરસ લાભ થશે. ઈગ્લડે પોર્ટુગલ સાથે કાયમની મૈત્રી કરી ને ત્યાં કેટલાક વેપારી હક સાધ્યા. યુફેકટ ને રાસ્ટાટ મુકામે જે યોજનાઓ નક્કી થઈ તે જનાઓ પ્રમાણે એંસી વર્ષ સુધી યુરોપની પરિસ્થિતિ ટકી રહી. તેથી એ બે સુલેહે માત્ર ઇંગ્લંડના જ ઈતિહાસમાં નહિ, પણ યુરોપના ઈતિહાસમાં ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે.
Wહિગો અને ટેરિ –એનના વખતમાં વેપારીઓ, લશ્કરી અમલદારે. સાહકારો, યુરિટન, પરદેશીઓ, ને કેટલાક જાણીતા લેખકે હિને પક્ષના હતા. ઘણું જમીનદારે, ઍગ્લિકને, ને જમીન ઉપર જીવનારાઓ ટેરિ પક્ષના હતા. હિગ પક્ષને આટલાં વાનાં જોતાં હતાં