________________
૧૧
કરી ગયા. મિત્રરાજ્યોએ યુરિન લીધું તેથી ઇલિમાંથી પણ શત્રુ ચાલ્યા ગયા. અંગ્રેજોએ માનાર્કોના ટાપુ કબજે કર્યાં, ઇ. સ. ૧૭૦૮. સાર્ડિનિઆનો ટાપુ પણ મિત્રરાજ્યોના હાથમાં ગયા. ઈ. સ. ૧૭૦૯ના સપ્ટેંબરના ૧૧મે દિવસે માલબરાએ માલ્પાકવેટ (Malpaquet) આગળ ફ્રેંચ સરદારને છેલ્લી સખ્ત હાર આપી, પણ આ વખતે મિત્રરાજ્યાએ ૨૭૦૦૦ માણસા ખાયા. ફ્રેંચા આ વખતે ખાહેાશીથી લડતા હતા તેથી માલેબરા આગળ વધી શકયા નહિ. સ્પેનમાં તે દક્ષિણ ફ્રાંસમાં પણ મિત્રરાજ્યા બહુ ક્ાવ્યા નહિ, ઇ. સ. ૧૭૦૯-૧૧. ઈંગ્લેંડના લોકો આ લડાઈથી કંટાળી ગયા હતા. છેલ્લાં ત્રણ વર્ષ થયાં સુલેહ માટે પરસ્પર ખાનગી તે માર્લબરેથી અજાણી વાટાઘાટ તેા ચાલતી જ હતી. એમ્પરર જોસક્ હવે મરી ગયા હતા. આર્યડયુક ચાર્લ્સ એમ્પરર થયા હતા. તેના એકલાના હાથમાં સ્પેઈનનાં ને ઍસ્ટ્રિઆનાં રાજ્યો જાય તેમ હવે નહોતું. ઈંગ્લેંડમાં પણ મિત્રમંડળમાં ફેરફારો થઈ ગયા હતા. જિંગાએ લડાઈ નકામી ચાલુ રાખી હતી; ટારિ એકદમ સુલેહ કરવા તૈયાર થયા, કારણુ કે હવે તે રાણીના સલાહકારો થયા હતા. માર્લબરેશની પત્ની અત્યારે રાણીની ખરી સખી નહોતી. એ સખીપણું મિસિસ મેશામે હવે લીધું હતું. તેમને લડાઈ ગમતી નહોતી. હાર્લીએ ને સેન્ટ જ્હાને (St. John) માલેબરા ઉપર લાંચ રૂશવતા લેવાને આરેપ મૂકયા ને બરતરફ કર્યાં. ઈંગ્લંડે એક પછી એક પોતાના મિત્રાને છોડી દીધા. યુટ્રેકટ (Utrecht) મુકામે સુલેહ માટે પરિષદ્ મળી ને ત્યાં જ તમામ કલમે નક્કી કરવામાં આવી, ઇ. સ. ૧૭૧૨-૧૩.
રાસ્કાય (Rastadt)ને યુટ્રેકટની સુલેહે, માર્ચ-એપ્રિલ, ઇ. સ. ૧૯૧૩.—આ સુલેહથી લૂઈએ ઍનને ઇંગ્લંડની ગાદીની ખરા હકદાર રાણી તરીકે સ્વીકારી, હૅનેવર વંશના ઇંગ્લંડની ગાદી ઉપરને હક બુલ કર્યો, ને બીજા જેમ્સના પુત્ર-પ્રિટેન્ડરને મદદ કે આશરેશ ન આપવાનું વચન આપ્યું. સ્પેઇનની ગાદી લૂઈના પાત્ર ફિલિપને મળી, પશુ તેને ક્રાંસની ગાદી ઉપરના તે ક્રાંસના રાજવંશે સ્પેનની ગાદી ઉપરના