________________
૨૦૮
પ્રકરણ ૧૫મું અન, ઇ. સ. ૧૭૦૨-૧૪
રાણી અન.—નવી રાણી ખીજા જેઈમ્સની ખીજી પુત્રી થતી હતી. તેને ઍંગ્લિકન ચર્ચ ઉપર ઘણી પ્રીતિ હતી. તે શરીરે મજબુત હતી, પણ તે બુદ્ધિમાં બહુ સારી નહેાતી. તેના પતિ જ્યાર્જ પણ એવા જ હતા. ગાદી ઉપર નવી રાણીના હક બધા ટારિએ એક અવાજે કબૂલ કરતા નહાતા તેથી અન એકદમ ટારિ પક્ષમાં ભળી શકી નહિ; નહિતર સ્વભાવે તે ટરિ પક્ષના વિચારો ધરાવતી હતી. તેને માનમર્તા બહુ વહાલા હતા, તેથી ગમે તેવા ઉસ્તાદ મુસદ્દીએ તેના મંત્રિમંડળમાં હાય, છતાં જો રાણી તરફ જરાક પણ અવિનયને ગુન્હા થઈ જતા તે તેમને રજા આપવામાં આવતી. અન રાજ્યનીતિવાળી સ્ત્રી નહેાતી; તેને કારભારા જા પણ અનુભવ મળ્યા નહાતા, તેથી તે ભૂલથાપ ખાઈ જતી. સ્વભાવે તે સારી હતી. તેનામાં એક પણ અવગુણુ નહેતા; એ કારણથી અંગ્રેજ લોકો રાણીને ચાહતા. ઍનના અમલ દરમ્યાન યુદ્ધકળામાં, સાહિત્યના ક્ષેત્રમાં અને રાજકીય બાબતેામાં કેટલાક પ્રતિભાશાળી પુરુષો આગળ આવ્યા. એ કારણથી સંતાન વિનાની આ રાણીના ટૂંકા અમલ ઇંગ્લેંડના ઇતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવે છે.‡
*ખીજા ચાર્લ્સે એકવાર એમ કહ્યું હતું કે: I have tried George drunk, and I have tried him sober, and there is nothing in him. This game of rise and fall, played out for a dozen years than by the chiefs of a small people scarcely more numerous the inhabitants of London at the present day, is great in history, both because of the value to humanity of the stake placed upon its issue, and because the players on both sides men of am military, political and literary genius, who have thrown undying and pathetic lustre over the name of a most unhappy woman... P. 470, England, under the Starks..
were