________________
૨૦૯
સ્પેઈનની ગાદી વિષેના વિગ્રહ (War of the Spanish Succession), ઇ. સ. ૧૯૦૨-૧૯૧૩—અનના સલાહકારામાં માલેબરા તે ગાડાલ્ફિન લડાઇના પક્ષપાતી હતા. રાણીના ગાદીએ આવ્યા પછી તુરત જ ક્રાંસ ને સ્પેઇન સામે લડાઈ જાહેર કરવામાં આવી, મે, ઇ. સ. ૧૭૦૨. પ્રશિઆ ને બ્રન્સવિક મિત્રરાજ્યો સાથે ભળ્યાં; વેરિ તે હેલસ્ટાઈન (Holstein) ક્રાંસ સાથે ભળ્યાં. ડેન્માર્કના રાજાએ, સેવાયે, ને પોર્ટુગલે મિત્રરાજ્યોને મદદ આપવાનું વચન આપ્યું. આ લડાઇ પોર્ટુગલમાં, ફ્રાંસની પૂર્વમાં, સ્પેઇનમાં, ટેલિમાં, તે ઍટ્લેટિક મહાસાગરમાં તથા ભૂમધ્ય સમુદ્રમાં, એમ ચાતરફ ચાલી. માર્કબરા સેનાપતિ થયા. તેણે ન્યુઝ (Meuse) ને માઝેલ (Moselle) નદી ઉપરથી બધાં ફ્રેંચ થાણાંને ઉઠાડી મૂકયાં, ઇ. સ. ૧૭૦૨-૩; પણ પોતાના સાથીઓના વિરેાધને લઈને તે ઝાઝું કરી શકયા નહિ. ફ્રેંચ લશ્કરા ને વેરિઆનાં લશ્કરા ઑસ્ટ્રિઆમાં કે વિએના સુધી જવા વિચાર રાખતાં હતાં તેથી માલમરાએ ગમે તે પ્રકારે તે યોજનાને તાડી પડવાનો નિશ્ચય કર્યાં. પેાતાના વિચાર ગુપ્ત રાખી તે વેરિ ઉપર ચાલ્યેા ગયો ને વિન્સ યુઝન ( Eugene)ના લશ્કરને પોતાના લશ્કર સાથે ભેગું કરી તેણે ઇ. સ. ૧૭૦૪ના જુલાઈની ૧૩મી તારીખે બ્લેઝીમ (Blenhsium)ના ગામ આગળ એક ખીણમાં ફ્રેંચ માર્શ–સેનાપતિએને સખ્ત હાર ખવરાવી. શત્રુઓને ૨૮૦૦૦ માણસાનું નુકસાન લાગ્યું. એક ફ્રેંચ સેનાપતિ કેદ પકડાયા. શત્રુની તમામ તે માલબરોએ કબજે કરી. એવી સખ્ત હાર હજુ સુધી ફ્રેંચાએ ખાધી નહાતી ને અંગ્રેજોએ કદી એવી મોટી છત યુરોપમાં મેળવી નહેાતી. વિએના ખચી ગયું. બધે ફ્રેંચ પક્ષ નમળેા થઇ ગયા. ઇંગ્લંડમાં લડાઈ ના ઉત્સાહ વધ્યો. ઑગસ્ટમાં ભિંગે જિબ્રાલ્ટર સર કર્યું. ઇ. સ. ૧૭૦૪-૫માં ડયુક બહુ ફાવી શકયા નહિ, કારણ કે ડચ સેનાપતિએ તેના કહ્યા પ્રમાણે વર્તતા નહાતા. પણ ઇ. સ. ૧૭૦૬માં તેણે વળી શત્રુ ઉપર મોટી ફતેહ મેળવી. ચૅમિલિઝ પાસે મેની ૨૩મી તારીખે તેણે ફ્રેંચ માર્શલાને હરાવ્યા. શત્રુઓએ આ વખતે લગભગ ૧૫૦૦૦ માણુસા ખાયા. આ જીતથી નેધલડઝ, બ્રાબાંટ, ને લાંડર્સ
૧૪