________________
Head) આગળ
ગયા. ઇ
રાવ્યા. આ છતા
. વાઉનિ
લૂઈ ઈગ્લડ ઉપર સવારી મોકલવાનો વિચાર કરતે હતે. વિલિયમ આ વખતે ભીડમાં હતા, કારણ કે સ્કેલેંડમાં ને આયર્લંડમાં હજુ વિરોધ ચાલ્યા કરતે હતે. ઈંગ્લેડથી યુરોપમાં લશ્કરે જઈ શક્યાં નહિ. ઈ. સ. ૧૬૯૦માં વલંદા અને અંગ્રેજ સૈકાસૈન્યએ ફેંય નૈકાઓ સામે બાચિહેડ (Beachy Head) આગળ લડાઈ કરી, પણ અંગ્રેજ અમલદાર લોર્ડ ટરિંગ્ટનની ગફલતીથી શત્રુઓ ફાવી ગયા. ઈ. સ. ૧૬૯૨ના મે માસમાં લૉર્ડ રસલે લાગ (La Hogue) પાસે કેને હરાવ્યા. આ છતથી અંગ્રેજો દરિયાપાર જઈ શક્યા. બૅઈનની લડાઈ પછી વિલિયમ પણ યુરોપ ગ. વાઉબન (Vauban) જેવા ઇંજિનિઅરની મદદથી લૂઈએ મૈન્સ (Mons) ને નામુર (Namur)ના કિલ્લાઓ લઈ લીધા, ઈ. સ. ૧૬૯૧-૮૨. વિલિયમ પિતે Steinkirk-સ્ટાઈન કર્ક પાસે ને લંડન (Landen) પાસે હારી ગયે; રૂક (Rook) નીચે વેપાર માટે સ્મ જતી નૈકાઓને નાશ થયે, ઈ. સ. ૧૬ ૮૨-૮૩. છતાં ધીમે ધીમે તેને ફતેહ મળતી ગઈ જતાએલા કિલ્લાઓ તેણે ફરીથી કબજે કર્યા, ઈ. સ. ૧૬૮૪-૮૫. પણ ઈ. સ. ૧૬૯૬માં વિલિયમને મારી નાખવાનું ને ઇંગ્લંડ ઉપર સવારી કરવાનું જેકબાઈટજેઈમ્સના પક્ષકારોનું કાવતરું પકડાયું, ત્યારે ઈંગ્લડનાં નૌકાસૈન્યને સ્વદેશ બેલાવી લેવામાં આવ્યું. તેથી સેવૈયના યુકે ફાંસ સાથે સંધિ કરી. તે જ વખતે ઓસ્ટ્રિઆ ને પેઈન પણ લડાઈમાંથી નીકળી ગયાં. ઇંગ્લંડમાં પણ નાણાંની તંગી જણાવા માંડી હતી. લૂઈની નજર પેઈનના રાજ્ય ઉપર તરવરી રહી હતી. આમ બધાને સુલેહ જોઈતી હતી. વિલિયમે સુલેહની તમામ વાટાઘાટ પિતાના હાથમાં લીધી. તેનું મંત્રિમંડળ કે ઈગ્લેંડનાં બીજાં મિત્રરા એ વિષે કાંઈ જાણતાં નહોતાં. રિત્વિક (હેગ પાસે) મુકામે ઈ. સ. ૧૪૮૭ના નવેમ્બર માસમાં સુલેહ ઉપર સહીઓ થઈ. લૂઈએ સેવાયને, સ્પેઈનને, હલંડને ને ઑસ્ટ્રિઆને કેટલાક લાભ આપી સંતોષ્યાં, તેણે જેઈમ્સને પક્ષ છોડી દીધું ને વિલિયમને ઇંગ્લંડના ખરા રાજા તરીકે સ્વીકાર્યો. વિલિયમને પિતાની ઓરેજની જાગીર મળી. આવી રીતે અમુક અંશે કાંસની સત્તા ઘટી.)