________________
૨૦૦
સ્પેઈનને રાજા બીજે ચાર્જ મોતને આંગણે. તેની ગાદીના વારસો-સ્પેઈનને રાજા બીજે ચાર્લ્સ છત્રીસ વર્ષને હતા, પણ તે એટલે બધે નબળો હતો કે બધા એમ જ ધારતા હતા કે તે ઝાઝે વખત જીવશે નહિ. તેને કોઈ સંતાન ન હતું, તેથી ગાદી તેની બે બેનેનાં સંતાનને જાય એમ હતું. એક બેન મેરાયા થેરેસા (Maria Theresa) ફ્રાંસના રાજા લૂઈને પરણી હતી, ને બીજી બેન માર્ગારેટ (Margaret) ઑસ્ટ્રિઆના એમ્પરર લિઓપોલ્ડને પરણી હતી. સામાન્ય રીતે સ્પેઇનની જે કુંવરી કાંસના રાજાના કુંવરને પરણતી, તે ગાદી ઉપરનો પિતાને હક જતો કરતી. પણ આ વખતે મેરાયાને પિતાને કરિઆવર રીતસર મળે નહોતા ને તેના ગાદીના હકના પરિત્યાગને સ્પેઈનની પાર્લમેંટે (Cortes) અનુમતિ આપી નહોતી. તે કારણથી લૂઈએ સ્પેઇનની ગાદી ઉપર પિતાનાં સંતાનને અધિકાર હજુ ઉઠાવી લીધો નહોતે. લિઓપોલ્ડ ને માર્ગારેટને માત્ર એક પુત્રી હતી. તે પુત્રી બેવેરિઆના ઈલેકટર–રાજા મેકિસમિલિઅન સાથે પરણી હતી ને લગ્ન વેળા તેણે બીજા ચાર્લ્સની ગાદી ઉપરને પિતાને હક તજી દીધું હતું; તે બદલ નેધલંડ્ઝ લેવાનું કબૂલ કર્યું હતું, ને પહેલે હક પિતાના બાપને બીજી રાણીથી થએલાં સંતાનોને આપી દીધું હતું. આ રાજકુંવરી એક નાનું બાળક મૂકી મરી ગઈ હતી.
સ્પેઇનનું મહારાજ્ય કાંઈ નાનું નહોતું. પેઈન, ભૂમધ્ય સમુદ્રના ટાપુઓ, સિસિલિ, નેપસ, મિલાન, આફ્રિકામાં કેટલાંક સંસ્થાન, મધ્ય અમેરિકા ને દક્ષિણ અમેરિકાનાં સંસ્થાને, ને નેધલંડ્ઝ, એટલે વિશાળ મુલક પેઈનના મહારાજ્યમાં સમાઈ જતા હતા. સ્પેઈન ને કાંસ એક થાય અથવા પેઈન ને આરિઆ એક થાય, તે યુરેપનાં બીજા રાજ્ય કદી કબૂલ કરે એમ નહોતું, એટલે તે માટે કોઈ પણ સર્વમાન્ય ને સુલેહ જળવાય તે માર્ગ લેવાની જરૂર હતી.
પેઈનની ગાદીના બંદોબસ્ત માટે જુદા જુદા પક્ષોના વિચારની તપાસ–સ્પેઇનની ગાદીની કેવી રીતે વ્યવસ્થા કરવી એ હવે મુખ્ય પ્રશ્ન થઈ પડે. પેઇનના લેકને પિતાનું મેટું સામ્રાજ્ય