________________
૧૯૮
ડેરિઅન કંપનિનું પ્રકરણ,-ઇંગ્લંડ ને સ્કોટ્લડ વચ્ચે વેપારની વૃદ્ધિ માટે તીવ્ર હરીફાઈ હતી. સ્કાટ પાર્લમેંટે ઇ. સ. ૧૬૮૫માં વિલિયમ પૅટરસન નામના માણસની આગેવાની નીચે એક વેપારી મંડળ સ્થાપ્યું, ને તે મંડળના સભ્યાને આફ્રિકા, અમેરિકા કે એશિઆમાંના કોઈ પણ ભાગમાં સંસ્થાને વસાવવાની સત્તા આપી. ઈંગ્લેંડના લોકો તેની સામે થયા; પણ પૅટરસને નિડરપણે બધી તૈયારીઓ કરી, તે ઍટલૈંટિક ને પૅસિફિક મહાસાગરોમાં ચાલતા વેપારને લાભ લેવા ડેરિઅન (Darien)ની સંયેાગીભૂમિ ઉપર કૅલિડેનિઆ નામનું સંસ્થાન વસાવ્યું. એ ટૂકડીએ ત્યાં ગઈ. સ્પેનના સંસ્થાનિકોએ આ નવા સાહસને તાડી પાડ્યું. હવાપાણી પણ નવા સંસ્થાનિકોને માફક આવ્યાં નહિ. ધણા ન્યૂયાર્ક ચાલ્યા ગયા, કેટલાએક મરી ગયા, તે જે બચ્યા તે સ્વદેશ પાછા ફર્યાં, ઇ. સ. ૧૯૯૮. સ્કોટ્લડના લોકોએ આ યાજનાની નિષ્ફળતાની તમામ જવાબદારી રાજા ઉપર નાખી. આવા મતભેદોના નિવારણને માત્ર એક ઉપાય હતા—બંને દેશોને એકદમ એકત્રિત રાજ્યતંત્ર નીચે મૂકયા સિવાય ખીજો છૂટકો નહોતા. વિલિયમે આ વિચાર ઘણી વાર કર્યાં હતા પણ તેની સિદ્ધિ અનના સમયમાં થઈ.
ઈંગ્લેંડ અને યુરોપ, ઇ. સ. ૧૬૮૯-૯૯. આજીભર્ગ(Augsburg)ની League-લીગના વિગ્રહ—વિલિયમ ઈંગ્લંડમાં આબ્યા એટલે ઇંગ્લેંડને ક્રાંસના લૂઇ સામે લડાઇમાં ઉતર્યા સિવાય છૂટકો નહાતા.. તે બાબતમાં ઈંગ્લેંડના લેાકેા એકમત હતા. જેમ્સ ફ્રાંસ નાસી ગયા તે ત્યાં લૂઇએ ગાદી અપાવવાનું વચન આપ્યું. ક્રાંસ અને હાલડ વચ્ચે કયારની લડાઈ સળગી ઉઠ્ઠી હતી. ધીમે ધીમે એ લડાઈમાં જર્મનિમાં હતાવર ને બ્રેડનબર્ગ, સ્પેઇન, સ્ટ્રિ, તે સેવાય લડાઇમાં દાખલ થયાં, ઇ. સ. ૧૬૮૮. લૂઈ એ જેમ્સને આયર્લેંડમાં મદદ મોકલી. બ્રિટિશ સામુદ્રધુનીમાં ફ્રેંચ રાજાએ પોતાની નાકાઓ મેાકલી. આ કારણેાથી ઇંગ્લંડ પણ લડાઈમાં ભળ્યું
* જ્યારે ઈ. સ. ૧૬૯૦ની વસંતઋતુમાં પાર્લમેટે લડાઇ જાહેર કરી ત્યારે વિલિયમ ઘણા પ્રસન્ન થયા ને ખાલી ઉઠયા:-This is indeed the first day of my reign.