________________
૧૯૪ ઈ. સ. ૧૯૮૮ના બનાવેથી દેશમાં ધાર્મિક સહિષ્ણુતા (Toleration)ને સ્વીકાર થયે, વર્તમાનપત્ર સ્વતંત્ર થયાં, ને અદાલતેના ઈન્સાફમાં રાજા કે તેના પ્રધાને હવેથી દરમ્યાન થઈ શક્યા નહિ.
ઈગ્લેંડના બંને રાજકીય પક્ષ-ટેરિઓ ને હિગે-વચ્ચે હવે રાજાની સત્તાને ઉપયોગ કરવાની હરીફાઈ શરૂ થઈ. અગાઉ, રાજા બંને પક્ષના આગેવાને પાસે પિતાનું ધાર્યું કરાવી શકત; હવેથી રાજા પાસે એ લોકો પિતાનું ધાર્યું કરાવવા મંડ્યા. છતાં રાજ્યકારભારમાં રાજાની વગ તદન નાશ પામી નહિ. રાજા હજુ પિતાની સત્તામાં રહી કારભારમાં સારી રીતે મનનું ધાર્યું કરાવી શકત; તેમ પાર્લમેંટ પણ વહીવટ ઉપર એકદમ નિયમન લાવી શકી નહિ. પાર્લમેંટ સમસ્ત પ્રજાને જવાબદાર નહતી. અમીરાતની વગ તેમાં ઘણી હતી. તે કારણથી રાજાના પ્રધાનને પાલમેંટના કહ્યા પ્રમાણે મેટે ભાગે વર્તવું પડતું
છેલ્લું, ઈ. સ. ૧૬૮૮ના બનાવથી ઇંગ્લડ યુરેપમાં વજનદાર રાજ્ય ગણાવા લાગ્યું. લૂઈની સત્તાને તેડવા માટે જ વિલિયમ ઇંગ્લંડમાં ઉતર્યો હતે. તેને ઇંગ્લંડની આંતર ખટપટો પસંદ નહોતી. હિંગ ને ટેરિઓ વચ્ચે ચાલતા ઝગડાથી તે કંટાળી જતો. તેને તે ઇંગ્લંડનાં ટેસ્ટંટ ઝનુનને, તેનાં નૈકાબળને ને તેના વધતા જતા પૈસાને કાંસ સામે રેકવાં હતાં. ઈગ્લડના લકોને પણ તે જ જોઈતું હતું. એ કારણથી ઈ. સ. ૧૬૮૮ની રાજ્યક્રાંતિથી જેમ ઈંગ્લેંડનાં રાજ્યતંત્રનાં સૂત્રોમાં મોટું પરિવર્તન થયું, તેમ તેથી યુરેપની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં પણ મેટું પરિવર્તન થઈ ગયું–તેથી ઈંગ્લંડના આંતરિક ને પરદેશીય વ્યવહાર એકતાર થઈ ગયા. affection for his person, none felt reverence for his office. Tories and Whigs agreed to think of him as temporary care-taker of the English people. Loyalty to him was binding as a patriotic duty, not as an inalienable allegiance. Trevelyan's England under the Stuarts, P. 448.
*The Divine Right of Free-holders was not substituted for the Divine Right of Kings.