________________
૧૯૩
પ્રકરણ ૧૪મું વિલિયમ ને મેરિ, ઇ. સ. ૧૬૮૯-૯૪ત્રીજે વિલિયમ,
ઇ. સ. ૧૯૮૯-૧૭૦૨. ૧૬૮ટની રાજ્યક્રાનિતનું માર્મિક સ્વરૂપ –જેવી રીતે આપણે ઈ. સ. ૧૬૪૮ ને ઈ. સ. ૧૬૬૦ના બનાવેને ખરો મર્મ સમજવા પ્રયાસ કર્યો હતો, તેવી જ રીતે આપણે ઇ. સ. ૧૬૮૮ના બનાવોને એટલે જેઈમ્સના નાસી જવાને, તેના પદભ્રષ્ટ થવાનો તથા વિલિયમ ને મેરિના ઈગ્લંડમાં આવવાને. ખરે મર્મ સમજવું જોઈએ. એ બનાવથી પહેલાં તે તાજ સુધરી ગયું. Bil of Rights-પ્રજાજનોના હકના કાયદાથી રાજાની સત્તા ઉપર એગ્ય મર્યાદાઓ મુકાઈ. પ્રજાજનેની સ્વતંત્રતા હવે સિદ્ધ થઈ શકી. કોઈ પણ રાજા હવે આગળના જેવો ઉઘાડો જુલમ કરી શકયો નહિ. બીજું. પાર્લમેંટ હવે હરહંમેશ મળવા મંડી. આગળની માફક તેની જુદી જુદી બેઠકો વચ્ચે લાંબા ગાળાઓ હવે રાજા રાખી શકે નહિ. હરહંમેશ મળતી પાર્લમેંટમાં હવે રાજ્યના વહીવટની ચર્ચા થવા લાગી. નાણું પાર્લમેંટ વગર મળી શકતું નહિ એટલે સ્વાભાવિક રીતે તે સંસ્થાનું બળ હવે વધવા લાગ્યું. અત્યાર સુધી રારિ પક્ષના કે એમ કહેતા કે રાજાની સામે થવામાં અધર્મ રહેલો છે અને રાજાના દરેક હુકમ પ્રજાએ વિના અપવાદે-મિને સંકોચે માન્ય ક જોઈએ. એ ઉપદેશનો જમાને હવે ચા ગયે. વિલિયમને અને મેરિને નિમંત્રણ કરવામાં ટેરિઓ પણ સામેલ હતા. ઈશ્વરી હકથી તાજ માથા ઉપર જડાય છે એ માન્યતા હવે નષ્ટ થઈ ગઈ. રાજા સારી રીતે પ્રજા સાથે વાત તે જ તેને તાબે થવું, તેના જુલમ માટે તેને પબ્રટતાની શિક્ષા થવી જોઈએ. અને રાજા પાર્લમેંટની અનુમતિથી જ ગાદી ઉપર આવી શકે છે, એ સને હવે સ્વીકાર થયો.+ ,
* The trvli jon of ages was snapped. In the eyes of no section of his sunjaots did William suoceed to the majesty that bad hedged the ancient Kings of England. While few felt ૧ .