________________
ચાર સૈકા દરમ્યાન રેમનેએ ઇંગ્લંડમાં પોતાની સંસ્કૃતિ ફેલાવી. તેમણે બચાવ માટે સરહદ ઉપર મેટી દીવાલે ઉભી કરી, નિશાળો ઉઘાડી, શહેર વસાવ્યાં, મંદિરે કર્યા, બજારે ઉભાં કર્યા, મેટા મેટા રસ્તાઓ બંધાવ્યા, નહેરે
દાવી, જુદે જુદે સ્થળે સિપાઈઓનાં થાણુઓ ગોઠવ્યાં, ખેતી, વેપાર, ને કળાને ઉત્તેજન આપ્યું, ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી, પિતાને પિશાક, પિતાની ભાષા, કાયદાઓ વગેરે નવા પ્રાંતમાં દાખલ કર્યા, અને સ્થાનિક સ્વરાજ્ય પણ પિષ્ય. પણ આથી બ્રિટને યુદ્ધકળા ભૂલી ગયા. તેનું પરિણામ ઘણું ભયંકર આવ્યું.
પ્રકરણ ૩ ball zisztol-Anglo-Saxons ન્યૂટ, એંગલ, ને સેંકસન વસવાટ, ઇ. સ. ૪૫૦-૬૦૦ Jutes. Angles. Saxons.
પાંચમા સિકામાં રમના મહારાજ્યની પડતી શરૂ થઈજર્મનિના પ્રદેશમાંથી જંગલી લોકોની ટોળીઓ તે રાજ્યના પ્રાંતે ઉપર ધસી આવવા લાગી; રેમના પાદશાહે રાજ્યકારભાર ઉપર પૂરતું લક્ષ આપી શક્યા નહિ; બ્રિટનના પ્રાંતમાંથી પાદશાહી લશ્કરે ખેંચાવાં લાગ્યાં. આ કારણથી બ્રિટને ઉપર ઉત્તર તરફથી પિક્ટ (Picts) લેકો, પશ્ચિમ તરફથી (Scots) સ્કેટ લોકો ને જર્મનિના કિનારા તરફથી સૅકસન લેકે ચડી આવવા લાગ્યા. પહેલાં તે સેકસનેએ બ્રિટનને અગ્નિ કોણનો ભાગ દબાવ્યું. એક બ્રિટન સરદારે હેગિસ્ટ (Hengist) અને ભેંસ (Horsa) નામના પુટ (June) જાતિના સરદારને દુશ્મને સામે બચાવ કરવા મદદે બોલાવ્યા. તે સરદારે એ પહેલાં બ્રિટનેના શત્રુઓને ને પછી બ્રિટનેને પિતાને તાબે કર્યા ને બ્રિટન પ્રાંતમાં કાયમને વાસ કર્યો, ઇ. સ. ૪૪૮. જ્યુર્ટ લેકે. સેંડસન લેકોના એક વિભાગના હતા. સેકસનેએ સસેકસ, વેસેકસ (Sussex, Wessex) વગેરે પરગણુએ દક્ષિણમાં ને પશ્ચિમમાં વસાવ્યાં. પૂર્વમાં તેઓ Essex