________________
એસેકસમાં વસ્યા. Angles-ઍગલ નામની તેમની એક ટાળી East Anglia-પૂર્વ એંગ્લિઓમાં ને Mercia–મશિઆમાં જઈ ચડી. ઈ. સ.
ક
- ખેં લિખને
*
- ખુબ
?
છે
પ૭૭માં ને ઈ. સ. ૬૨૩માં એ લોકોએ અસલ વતની બ્રિટનેને સખ્ત ને છેલ્લી હાર ખવરાવી, એટલે જીતાએલા બ્રિટને વેલ્સમાં ભરાઈ ગયા. કેટલાએક એમ પણ કહે છે કે છેલ્લા બ્રિટન રાજા આર્થરે ને તેના સરદાએ ઇંગ્લંડના નિત્ય કોણમાં સેકસને સામે બહાદુરીથી બચાવ કર્યો હતા. કવિ ટેનિસને આર્થર રાજાનાં આ પરાક્રમને સુંદર કાવ્ય-Idylls of the King-માં વર્ણવ્યાં છે. આ સૅકસન લેકોએ રેમન રાજ્યની દરેક યાદગીરીને નાશ કર્યો ને અત્યારે થોડાંએક જૂનાં નામે ને કે જૂના રસ્તાઓ ને ક્યાંક ક્યાંક ખોદકામથી જડી આવતા તે વખતના અવશેષો સિવાય ઇંગ્લંડમાં રામન સંસ્કૃતિની યાદગીરીરૂપે કાંઈ પણ મળતું નથી.