________________
તેથી સીઝરે ઇ. સ. પૂર્વે ૫૪ની સાલમાં બ્રિટનના ટાપુમાં ૧૫૦૦૦ માણસે નું લશ્કર ઉતાર્યું; પણ તેણે ત્યાંના લોકોને પૂરેપુરા જીતી લીધા નહિ. સીઝર
સુ
– દીનનું અા
-
કાળી
નેપોલિયન જેવા મહાન યોદ્દો ને મુત્સદ્દી હતા. તેણે પેાતાનાં નિવેદન (Commentaries ) લખ્યાં છે તે તે ઉપરથી આપણે ઇંગ્લેંડના રહેવાસીઓ–બ્રિટનની પરિસ્થિતિ જાણી શકીએ છીએ. સીઝર પછી રામના પ્રજાસત્તાક રાજ્યના નાશ થયા તે તેના સામ્રાજ્યમાં પાદશાહી (Empire) સ્થપાઈ. રામન સરદારાએ હવે ઈંગ્લેંડના ધણાએક ભાગે કાયમને માટે સર કર્યાં, ઇ. સ. ૪૩–૮૫. એક બ્રિટન ટાળીની રાણી એડિશ (Boadieee) એ આ વખતે રેમના લશ્કર સાથે લડવામાં ઘણી બહાદુરી બતાવી, ઇ. સ. ૬૦-૬૧
ઈંગ્લંડમાં રામની પાદશાહીનું મુખ્ય નગર યાર્ક હતું. રૂમનો સ્કાર્લેંડ, વેઈલ્સ તે આયર્લૅડ તાખે કરી શક્યા નહિ; છતાં તેઓએ ઈંગ્લંડ ઉપર લગભગ સવાચારસે વર્ષ સુધી રાજ્ય કર્યું. જે લેાકેા હિંદુસ્તાનને પરાજિત દેશ કહે છે તે લોકોએ આ હકીકત યાદ રાખવાની જરૂર છે.