________________
પ્રકરણ રજુ
કેટ, બ્રિટન ને રામન પુરાતન ઇંગ્લંડ: કેલ્ટ ને બ્રિટન–ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં હજારે વર્ષ અગાઉ ઇંગ્લંડમાં પૂર્વ ને દક્ષિણ દિશાએથી કેટલાક લોકો વસ્યા. તેઓ વણે કાળા ને કદે ઠીંગણુ હતા. ઘણાં વર્ષ સુધી તેમણે ઈંગ્લંડમાં પિતાનું વતન કર્યું. હજુ પણ તેમના કેટલાક વંશજો વેઈલ્સમાં જોવામાં આવે છે. તેમના પછી તે જ દિશાએથી બીજા લેકે ઈંગ્લંડમાં દાખલ થયા. તેઓ કેલ્ટ (Celt) કહેવાય છે ને તેમની ભાષા માંસના લેકોની ભાષા સાથે મળતી આવે છે. આ કેલ્ટ લોકે ઈંગ્લંડના પુરાતન કે સાથે ભળી ગયા. તેઓ Brythons કહેવાતા ને તેમના ઉપરથી ઇંગ્લેંડનું નામ Britannica પડયું. આ લેકે વર્ણ ગોરા અને કદે ઊંચા હતા. યુદ્ધમાં તેઓ ઘણા શૂરવીર, હતા. તેઓ સોનું, રૂપું, કલાઈ વગેરે ધાતુઓને ઉપયોગ કરતા, ને દેશાવરના લેકે સાથે વેપાર ખેડતા. તેઓ ગામડાઓમાં રહેતા ને ઢેર ઉપર નિર્વાહ ચલાવતા. તેમની જુદી જુદી ટેળીઓ પરસ્પર લડતી. તેઓ કઈડ (Druid) ધર્મગુરુએથી ઘણા જ ડરતા, સૂર્ય વગેરેને પૂજતા, યજ્ઞ કરતા ને તેમાં જીવતાં માણસને પણ હોમી દેતા. આ વખતે ગ્રીક લેકે યુરોપમાં સુધરેલા લોકો ગણાતા. પણ તેમને બ્રિટનને ટાપુ અજાણ્યો હતો, જે કે ઈ. સ. પૂર્વે ૩૦૦ની સાલમાં પિથિઆસ નામને એક ગ્રીક મુસાફર બ્રિટનની આસપાસ ફરી ગયા હતા.
બ્રિટનમાં રેમનું રાજ્ય –ઈ. સ. પૂર્વે પહેલા સૈકામાં રોમના કે ઈટલિના લોકોએ જર્મનિ અને રશિઆ સિવાય આખો યુરેપ પિતાને તાબે કરી દીધો હતો. તેમના સામ્રાજ્યની પૂર્વ દિશાએ ટાઈગ્રિસ ને યુક્રેટિસ નદીઓ, દક્ષિણે નાઈલ નદી ને સહરાનું રણ, પશ્ચિમે લૈંટિક મહાસાગર, ને ઉત્તરે ડેન્યુબ ને હાઈને નદીઓ ને બ્રિટિશ સામુદ્રધુની આવેલાં હતાં. ‘રમ નગરના એક મહાપુરુષ Caesar-સીઝરે ગલ અથવા કાંસને દેશ જીતી લીધું. ગલના વતનીઓને બ્રિટને મદદ મેકલતા હતા.
તા
શિક્ષકો
chee (
*