________________
ચાર્લ્સ ટેમ્પલની સલાહ મુજબ ત્રીસ જણાનું મંડળ નીમી તેમના મત પ્રમાણે થોડેક વખત કારભાર કર્યો, પણ એવડું મોટું મંત્રિમંડળ એકદમ નિષ્ફળ નીવડયું. તેમના ગયા પછી ચાર્લ્સ મરજી મુજબ કારભાર કરવા માંડ્યું.
હિંગ ને ટરિ પક્ષ-બિએ “રિ પક્ષને ઉભું કરવામાં ભાગ લીધે, તે શૈક્ટસબરિએ વિહગ પક્ષ ઉભો કરવામાં ભાગ લીધે. કેવલિઅર પાર્લમેંટ યુરિટને વિરુદ્ધ હતી ને સાધારણ રીતે રાજાને પક્ષ કરતી..
યુરિટનેને કેલેંડન કોડના કડક અમલથી બચાવવા, રાજાની આપખુદ. સત્તાને ઓછી કરવા, ને દેશને કાંસ સામે લડાઈમાં ઉતારવા, શૈક્ટસબરિએ હેલિફૅકસ, બકિંગહામ, વગેરે અમીરેને પિતાના પક્ષમાં લીધા. પોપિશ પ્લેટના જમાનામાં આ લોકેએ કેથલિક જેઈમ્સને ગાદીથી બાતલ કરવાને ને કઈ પ્રોટેસ્ટંટ રાજપુરુષની ઉમેદવારીને અનુદાન આપવાને માર્ગ લીધે. તેઓએ શહેરમાં, ગામડાંઓમાં ને પાર્લમેંટમાં રાજાના કારસ્તાન ઉપર સપ્ત શબ્દપ્રહારો કરવા માંડ્યા. વેપારીઓ, નાના તાલુકદાર, વકીલ, વિદ્વાને બધા આ પક્ષમાં. ભળ્યા. તેઓએ Green Ribbon Club નામનું મંડળ સ્થાપ્યું. તેના સભ્યો પિતાના પક્ષને કાર્યક્રમ આગળથી નક્કી કરતા. તેઓ જેઈમ્સની સામે હતા. તેથી ચાર્લ્સની લ્યુસિ ઑલ્ટર નામની એક રખાતના પુત્ર, ને હમણું જ સ્કોટ લેકોને હરાવી લેકમાન્ય થયેલા, શરા, ને દેખાવડા ડયુક એવું મન્મથને, ગાદી અપાવવા તેમણે નિશ્ચય કર્યો. આ બાબતમાં કેટલાએક સામા પડ્યા. દાખલા તરીકે, હૅલિફૅકસ. તેઓ જેઈમ્સને ગાદી આપવા ધારતા હતા, પણ અમુક શરતોએ. આ તેમની ભૂલ હતી, કારણ કે જેઈમ્સ નાલાયક હતે ને તેને ભરેસે કરવા જેવું નહતું. જ્યારે નવી પાર્લમેંટને બેલાવવાનું મેકુફ રાખવામાં આવ્યું ત્યારે આ લેકેએ રાજા ઉપર અરજીઓ ઉપર અરજીઓ મોકલી ને તેથી તેઓ Petitioners કહેવાયા. તેમના શત્રુઓ એટલે દરબારી પક્ષકારો (Court party) Abhorrers–અરજીઓના ધિક્કારનારાઓ કહેવાયા. પણ આવાં સામાન્ય નામેથી તેમને સંતોષ થયે નહિ. સ્કેલેંડના બંડખર પ્રેટેિરિઅને Whigs કહેવાતા ને આયર્લંડના કેથલિકે Tories કહેવાતા. એ બે નામે હવે ઇંગ્લંડના રાજકીય પક્ષને