________________
૧૭૯
એ બદમાશોએ એવું જાહેર કર્યું કે ઈ. સ. ૧૬૭૮ ના એપ્રિલની ૨૪મી તારીખે જે સુઈટાએ ભેગા થઈ રાજાને મારી નાખવા, ઈંગ્લંડમાં ફેંચને આઈ રિશ લશ્કરની મદદ વડે દેશના તમામ પ્રેટેસ્ટને કૅથલિક બનાવવા, ને જે તેઓ ના પાડે તે તેમને મારી નાખવા, નક્કી કર્યું છે તે કાવતરામાં દેશના ભલા ભલા માણસો ને છેવટે ખુદ રાણી પિતે પણ સામેલ છે એવું તેઓએ પાછળથી જાહેર કર્યું. એ બંને જણઓએ પિતાની જુબાની સર એડમંડ ગાÈ (Godfrey) નામના મેજિસ્ટ્રેટ પાસે મૂકી. પણ એક દિવસ ગેનું અચાનક ખૂન કરવામાં આવ્યું. ઇંગ્લડના લેકે આ બનાવથી ઘણા ઉશ્કેરાઈ ગયા. તેઓને એમજ લાગ્યું કે ખરેખર આખું રાજ્યતંત્ર ઊંધું વાળવા કઈ એક મેટું કાવતરું ઉભું કરવામાં આવ્યું છે ને તેમાં ટામેટા માણસને હાથ છે. જેઈમ્સના મંત્રીની જડતી લેતાં તેના કબજામાંથી જે કાગળ મળ્યા તેમાં બ્રિટિશ ટાપુઓમાં લૂઈની મદદથી કૅથલિક પંથ દાખલ કરવાના ઉલ્લેખ મળી આવ્યા. શૈટસબરિના પક્ષકારો આ હકીક્તને લાભ લઈ જેઈમ્સના ગાદીના હકને બાતલ કરવા પાર્લમેંટમાં મુસદો લાવ્યા. હાઉસ ઑવું લેઝમાંથી કેથોલિક અમીને કાઢી મૂકવામાં આવ્યા, જેઈમ્સ ઈંગ્લડ છોડી દીધું. વિહગ આગેવાને હવે ડેબિ ઉપર કુદી પડ્યા.
ડબિ કેદ, ઈ. સ. ૧૬૭૯–અંગ્રેજ લેકે ઉપરની હકીકતેથી કાંસ સામે ઘણુ ખીજાઈ ગયા. ડેમ્બિને તો એટલું જ જોઈતું હતું. તેણે હવે પાર્લમેંટને પિતાના પક્ષમાં લેવા માંડી; પણ લૂઈ ચાલાક હતું. જે ડેન્સિ, પાર્લમેંટ, ને રાજા એક થાય તે ચેક્સ ઈગ્લેંડ તેની સામે લડાઈમાં ઉતરે. તેથી તેણે ચાર્લ્સના છૂપા કરારો હવે જાહેર કરી દીધા. પણ ડેબિ આ કરારેમાં સામેલ હતા, તેથી તેણે રાજા પાસે પાર્લમેંટને રજા અપાવી. નવી પાર્લમેંટે તુરત જ તેના ઉપર કામ ચલાવવા માટે રજા માગી. રાજાએ ડેસ્ટિને પિતાની સહી માટે લિખિત માફી આપી હતી, પણ પાલટે તે માફીપત્ર
સ્વીકારવા ના પાડી ને ઈ. સ. ૧૬૦ના એપ્રિલ માસમાં અિને રાજદ્રોહના આપ ઉપર કેદ કરવામાં આવ્યો. પાંચ વર્ષ સુધી તે કેદમાં રહ્યો, આવી રીતે ચાર્લ્સના કારસ્તાનની સિદ્ધિમાં ફરી ન અંતરાય આવ્યું. ડેબિના કેદ થયા પછી