________________
૧૭૮ મે માસમાં ડેવર મુકામે ચાર્લ્સે રાજા લૂઈ સાથે છુપી સંધિ કરી આ સંધિ એક સૈકા સુધી વિગતવાર કઈ જાણી શકયું નહોતું. એ સંધિથી ચાર્લ્સ ઇંગ્લંડમાં કેથલિક પંથ સ્થાપવા, હૈલંડ ઉપર ચડાઈ કરવા, ને કાંસને મદદ કરવા વચન આપ્યું; ને લૂઈએ ચાર્લ્સને ઇંગ્લંડના લોકોને દાબી દેવા લશ્કર ને પૈસે મોકલવાનું, અને હૈલંડને કેટલેક ભાગ આપવાનું વચન આપ્યું. આ છુપે કરાર ઉઘાડે પડી જાય તે બંને પક્ષ બેહાલ થાય; તેથી એશ્લીને ને બકિંગહામને પક્ષમાં લઈ ફ્રાંસ સાથે બીજો જાહેર કરાર પણ કરવામાં આવ્યું, જાન્યુઆરિ, ઈ. સ. ૧૬૭૧. એ કરાર ગુપ્ત કરાર જેવો હતો પણ તેમાં કૅથલિક પંથ વિષે કાંઈ ઉલ્લેખ નહોતું અને તેથી ઈંગ્લડને હલંડનાં સંસ્થાનની લૂંટમાં પણ કેટલોક હિસ્સો મળે એમ હતું. ધર્મ ચાર્લ્સ બેદરકાર હો ને કરારેથી ઈંગ્લડ યુરોપમાં ફાંસના કબજામાં આવી જાય એમ હતું, એ બે બાબતે જે આપણે વિચારીએ, તે રાજાની રાજ્યનીતિ એકદમ નીચ અને સ્વાર્થી કહી શકાય. ઈંગ્લંડના રાજાને ફ્રાંસના કબજામાં રાખવા લૂઈ સુંદર સ્ત્રીઓની પણ મદદ લેવા અચકાતા નહિ.
બીજે ડચ વિગ્રહ, ઇ. સ. ૧૬૭૨-૭૪–હાલંડ સામે લડાઈની તમામ તૈયારી કરી લીધા પછી પ્રજાને ખોટાં કારણે બતાવી, ને હૈલંડની સરકાર બધાં અપમાને ખુશીથી સહન કરતી હતી છતાં, લડાઈ જાહેર કરવામાં આવી, મે, ઈ. સ. ૧૬૭૨. પણ ચાર ચાર વાર De Ruyterરેયટરે જેઈમ્સને દરિયા ઉપર હરાવ્યું; હૈલંડને યુરોપનાં બીજાં રાજ્યોની મદદ મળી. અંગ્રેજ પાર્લમેંટ લડાઈ સામે થઈ, તેથી ચાર્લ્સ ઇ. સ. ૧૯૭૪ માં હલંડ સાથે વેસ્ટમિન્સ્ટરની સુલેહ કરી.
ઇંગ્લંડ લડાઇમાં સાથે રહેવા ના પાડે અથવા તે લડાઈ દરમ્યાન તટસ્થ રહે, એમાં જ લૂઈને લાભ હતા. ચાર્લ્સને ફ્રાંસ સામે કદી લડવું નહતું, તેથી રાજાએ ફાંસ સાથે છુપી સુલેહે કરી, ઈ. સ. ૧૬૭૬–૭૮. આવી જાતનું ધોરણ રાજાએ ઠેઠ પિતાના અંતકાળ સુધી ચાલુ રાખ્યું.
Popish Plot-પાપિશ કાવતરું, ઇ. સ. ૧૯૭૮ –આ વખતે Titus Oates–ટાઈટસ એસ ને ડૉ. રંગ (Tong) નામના