________________
૧૭૬ પિતાના સધર્મીઓને સતાવવા માગતા નહોતા; બીજાં, ચાર્લ્સ પોતે ઘણે કુટિલ હત; ત્રીજું, મંત્રિમંડળના બીજા સભ્ય ડેમ્બિના શત્રુઓ હતા; ચોથું, રાજાને હવે યુરોપ સાથે સુલેહ જોઈતી હતી, કારણ કે દરેક લડાઈ દરમ્યાન તેની સત્તા ઓછી થઈ હતી અને ખર્ચ વધી ગયું હતું. તે કાંસ સામે તે કદી લડવા માગત નહોતે. છેલ્લું, પાર્લમેંટમાં રાજાના વિરોધીઓ હવે એક અગત્યના સવાલ ઉપર તકરાર ઉઠાવતા હતા. સેંટસબરિ (Shaftesbury), બકિંગહામ ને લોર્ડ હૅલિફેસ યુક ઑવ્ યોર્ક અથવા જેઈમ્સના ગાદીના હક ઉપર ને નવી કડકાઈ ઉપર તકરાર ઉઠાવવા માગતા હતા, કારણ કે જેઈમ્સ કૅથલિક હતું ને કૅથલિક રાજા ઇંગ્લંડના લેકને કદી પસંદ પડે તેમ નહોતું. લૂઈએ વિરોધીઓના હાથમાં છૂટથી નાણું મૂકવા માંડ્યું, એટલે ડેબિના મને મનમાં જ રહી ગયા, માત્ર બે બાબતમાં તેના વિચારે પાર પડ્યા. ઇ. સ. ૧૬૭૭ના નવેમ્બરમાં તેણે જેઈમ્સની પુત્રી મેરિનું લગ્ન હલંડના વિલિયમ સાથે કરાવ્યું. બંને પ્રટેસ્ટંટ હતાં એટલે આ કૃત્યથી ઈગ્લેંડના લોકો ઘણા ખુશ થયા. ડિસેંબર માસમાં તેણે વિલિયમ સાથે મૈત્રી કરી. લેકોને એમ લાગ્યું કે ઇંગ્લંડ હવે લડાઈ જાહેર કરશે; પણ ચાર્જને દશે આડે આવ્યું. છતાં પિતાના પ્રયાસોથી ડૅમ્બિએ ભવિષ્યનો ટેરિ (Tory) પક્ષ ઉભો કર્યો.
ચાર્સ પર રાજ્ય સાથે વ્યવહાર: પિોર્ટુગલ–આ વખતે ફાંસ અને સ્પેઇન વચ્ચે ચાલતા લાંબા વિગ્રહને અંત આવ્યું હતું ને ફાંસને રાજા ચંદમે લૂઈ યુરેપમાં પોતાની સત્તા મુખ્ય કરવા માગતો. હતું. તેણે હૈલંડમાં પિતાની વગ સ્થાપી હતી. આ કારણથી ઇંગ્લંડના લોકે ક્રાંસ વિરુદ્ધ થયા. આ વસ્તુસ્થિતિ ધીમે ધીમે આગળ આવતી ગઈ ઈ. સ. ૧૬૬રના મે માસમાં ચાર્લ્સ પોર્ટુગલના રાજાની બેન કેથેરિન ઑવ બાગાંઝાની સાથે લગ્ન કર્યું. રાણી કેથલિક પંથની હતી છતાં ઇંગ્લંડના લોકોને પર્ટુગલ સાથેને આ નવીન સંબંધ ગમી ગયો, કારણ કે રાણી કરિયાવરમાં મુંબઈને ટાપુ ને તાંજીરનું થાણું લાવી. અંગ્રેજોએ પોર્ટુગલને સ્પેઇન સામે મદદ કરી–આ મિત્રી હજુ સુધી ચાલી આવે છે. એજ વેળાએ સ્પેઈન પાસેથી મળેલું કર્મ બંદર ચાર્લ્સ લૂઈને વેચી નાખ્યું, કારણ