________________
૧૯૫
નિષ્ફળ ગઈ. રાજાના ભાઈ જેઈમ્સ ને કારભારી કિલકાર્ડે નોકરીનાં રાજીનામાં આપી દીધાં. કૅખાલનું તંત્ર નાશ પામ્યું તે ઇ. સ. ૧૬૭૪માં હૅાલંડ સાથે સુલેહ કરવામાં આવી.
ચાર્લ્સનું કારસ્તાન ખુલ્લું થઈ ગયું પણ તેના કેટલાક ભાગ તા તેણે ૐ સુધી મૂકયા નહિ. અત્યાર સુધી તેણે કૅથાલિકાને ને ડિસેંટરાને ભેળવવા મહેનત કરી હતી; હવે તેણે તે બંને પક્ષને છોડી દીધા ને ઍંગ્લિકનાના સાથે મૈત્રી કરી. આ નવી મૈત્રી કરાવવામાં યાર્કશાયરના એક વલિઅર સર ટામસ આસોોર્ન ( Thomas Osborne ) અથવા અર્લ લૅટિમર ડૅમ્બિ (Latimer Danby) તેને ઉપયોગી થયો. કૅબાલના મુખ્ય સભાસદ ઍલ્લી અથવા અર્લ શૅફ્ટસરિએ હવે રાજા સામે મોટા પક્ષ તૈયાર કર્યાં.
મ્બિનેા કારભાર, ઇ. સ. ૧૬૯૩–૯ —પોતાનું કારસ્તાન ગમે તે પ્રકારે પાર પાડવાની જરૂર તો હતી. પોતે પાર્લમેંટને જો રજા આપે તે અમલ આપખુદ થઇ જાય, ને નવી પાર્લમેંટ મળે તેને વિરોધ ચાલુ પાર્લમેંટના વિરોધ કરતાં ઘણા વધારે થઇ જાય; તેથી ચાર્લ્સે પાર્લમેંટને રજા આપી નહિ પણ તેના આ બાહેારા સભ્યને પોતાના વિશ્વાસમાં લીધા. ડૅન્ગિએ નાકાખાતામાં ને તિજોરીખાતામાં નોકરી કરી હતી. એણે હવે પાર્લમેંટ અને રાજા વચ્ચે સમાધાની કરવાનું બીડું હાથમાં લીધું. રાજાના વિરોધીઓમાંથી કેટલાકાને તેણે લાંચ આપી, નાકરીએ આપી, તે પોતાના પક્ષમાં ભેળવી લીધા. આવી રીતે એક તરફથી તેણે સામા પક્ષનું ખળ મેળું કરી નાખ્યું. પછી તેણે ડિસેંટરો ને કથાલિકા સામેના કાયદાઓને સખ્ત અમલ કરી જુના કૅલિઅરેને રાજાના પક્ષમાં ભેળવ્યા. તેણે રાજાને તે દેશને ક્રાંસથી સ્વતંત્ર કરવા તે તે દેશના શત્રુ સાથે મૈત્રો કરવા પ્રયાસ કરવા માંડયા. આ ત્રણ રીતથી ડૅમ્બિએ રાજાની આપખુદ સત્તા સ્થાપવા મન રોકયું. પણ એ નીતિમાં કેટલીક મુશ્કેલીઓ નડી. પહેલું, ચાર્લ્સ ને તેના ભાઈ જેઈમ્સ, ડયુક આવ્ યાર્ક, કૅથાલિક હતા અને તે