________________
૧૯૪
ચાર્લ્સનું માટું કારસ્તાન.—હવે ચાલ્સે પોતાનો ભેદ ખુલ્લા કરવા માંડ્યો. પ્રેસ્પિટેરિઅનેને, કૅથાલિકાને, ને પ્યુરિટનાને સતાવવા નહિ, કથાલિકોને રાજ્યતંત્રમાં દાખલ કરવા, હૅાલંડ સામે લડાઈ જાહેર કરવી, તે માટે નાણું પાર્લમેંટ પાસેથી લેવું, ને જો પાલમેંટ નાણું આપવા ના પાડે તે ક્રાંસના રાજા ચૈદમા લૂઈની મદ લઈ તેની પાસેથી રૂશવતા લેવી, અથવા પાપની મદદ મેળવવી, એ નાણાંના સાધન વડે, પણ હૅલંડ સામે કે ક્રાંસ સામે લડાઇના -ન્હાનાથી, દેશમાં કાયમ લશ્કર રાખવું, એ લશ્કરની મદદથી ઍંગ્લિકનેાને દાખી દેવા, અને કૅથાલિક પંથ ગ્રેટ બ્રિટનમાં સ્થાપવા, એટલાં આ સ્ટુઅર્ટ વંશના નવાં કારસ્તાનનાં મુખ્ય સૂત્રેા ગણાવી શકાય. આ પ્રયાગ રાજાએ બે વાર અજમાવી જોયો હતા પણ કેટલાંક કારણેાને લીધે તેમાં તે ફળ્યો નહાતા. ઇ. સ. ૧૬૬૮માં તેણે કેંબાલના કૅથાલિક સભાસદોને પોતાના કથાલિક પંથ જાહેર કરી દીધા. પછી તેણે પોતાની બેન મારફત લૂઇ સાથે મસલત કરવા માંડી. ઇ. સ. ૧૬૬૮માં સર વિલિયમ ટેંપલે ત્રિપક્ષ તs (l'riple Alliance) ઉપર સહી આપી. ઇ. સ. ૧૬૭૦ના મે માસમાં કપટી ચાર્લ્સે લૂઈ સાથે ડેવર (Dover) ની ખાનગી એ સુલેહેા કરી–એક સંધિપત્રમાં કથાલિક પંથ સ્થાપવા સંબંધી કાંઈ કહેવામાં આવ્યું નહાતું, જે સંધિપત્ર ૐબાલના પ્રાટેસ્ટંટ સભ્યોને બતાવવામાં આવ્યું હતું, જ્યારે ખીજા સંધિપત્રમાં ઈંગ્લેંડના કૅથલિક પંથની સ્થાપના કરવી એમ લખવામાં આવ્યું હતું, ને જે માત્ર કથાલિક સભ્યોને બતાવવામાં આવ્યું હતું. હાલેંડ સામે ક્રાંસે ને ઈંગ્લંડે હવે લડાઈ જાહેર કરી, ઇ. સ. ૧૬૭૨. ખુદ ઈંગ્લેંડમાં રાજાએ કલર્ડન કાડના કાયદાના અમલ કરવા માકુ રાખ્યા. તેણે પાર્લમેંટના સભસદને લાંચ રૂશવતા, વર્ષાસને અને નોકરી આપી ચૂપ કર્યો. લશ્કરમાં ને કાફલામાં રામન કૅથાલિક અમલદારા ભરવામાં આવ્યા. પણ લોકોને ડાવરની છુપી સંધિની સુગ આવી તે રાજાનું પોકળ ખુલ્લું થઇ ગયું. તેથી પાર્લમેંટે ઇ. સ. ૧૬૭૩માં ટેસ્ટ ઍકટ પસાર કર્યો તે જેટલા કૅથાલિક અમલદારોએ સાગન લેવા ના પાડી તે બધા ખરતરફ થયા. ચાર્લ્સે બહાર પાડેલી છૂટ (Declaration of Indulgence) પ્યુરિટના ને ઍંગ્લિકના એકમત થયા એટલે આપોઆપ