________________
૧૯૨
આવ્યું. આ કાયદાથી એપિસ્કોપસિ સિવાયના બીજા પંથેની ક્રિયાઓમાં ભાગ લેનારાઓ સામે કેદ, દેશવટ ને દેહાંતદંડની શિક્ષાઓ ફરમાવવામાં આવી ને મ્યુરિટને પિતાને પંથે પાળતા બંધ થઈ ગયા. ઈ. સ. ૧૬૬પના Five Mile Act નામના કાયદાથી કોઈ પણ પ્યુરિટન લર્જિ, કે શિક્ષક કેઈપણ શહેરથી પાંચ માઈલની અંદર આવી શકે નહિ એવું ઠરાવવામાં આવ્યું. આ કાયદાથી યુરિટનને મોટાં શહેરના વસવાટમાંથી પણ બાતલ કરવામાં આવ્યા. આ તમામ કાયદાઓનો કડક અમલ થવા લાગે તેથી ઘણા પ્યુરિટએ એપિસ્કોપરિ સ્વીકારી, ને જેઓ અડગ રહ્યા તેમને માટે માફી મેળવવા તેઓએ પાછળથી ઘણી મહેનત કરી. કેલિઅર પાર્લમેટે રાજાના ખર્ચને હિસાબ તપાસવાને પાર્લમેટને હક છે, એ અગત્યને ઠરાવ બહાર પાડ્યું. તેણે કલેંડન ઉપર કામ ચલાવ્યું ને તેને નેકરીથી ફારક કરવા રાજાને ફરજ પાડી. કેલિઅર પાર્કમટે ટેસ્ટ એકટ પસાર કરી રાજ્યના મેટા મેટા અમલદારોને, જેઈમ્સને, ને કિલફેર્ડને નોકરીનાં રાજીનામાં અપાવ્યાં, હોલંડ સામેની લડાઈ રદ કરાવી, રાજ પાર્લમેટે કરેલા કાયદાઓનો અમલ મોકુફ રખાવી શકે નહિ એમ જાહેર કર્યું, ને કૅબાલને તેડી નાખી, . સ. ૧૬૭૩-૭૪. ડેબિના કરભાર દરમ્યાન પાર્લમેટે યુરોપની પરિસ્થિતિ વિષે રાજાને સલાહ આપવાનું ને જરૂર પડે તે પોતાના મત પ્રમાણે તેની પાસેથી કામ લેવાનું ચાલુ રાખ્યું. પાર્લમેટના સભાસદે આ વખતે ચાર્લ્સ, લૂઈ એમ બંને પાસેથી લાંચ રૂશવતે લેતા, તેથી પાલમટ પોતે Pensionary Parliament કહેવાઈ ગઈ. પિપિશ પ્લેટ વખતમાં પાર્લમેંટે ડેન્મિ ઉપર કામ ચલાવવાની હિંમત કરી તેથી રાજાએ તેને રજા આપી, જાન્યુઆરિ, ઈ. સ. ૧૬૭૯. રાજાનું માફીપત્ર પણ તેના સલાહકારને રાજદ્રોહથી કે પાર્લમેટની તપાસથી મુક્ત કરી શકતું નથી તે આ વખતથી ચેકસ થયું.
વિહગ પાર્લમેટ, ઇ. સ. ૧૯૭૯-૮૧.–ચાર્સની પહેલી બ્રિગ પાલમેટે હેબિઅસ કોર્પસ એકટ પસાર કર્યો, ઈ. સ. ૧૬૭છે. આ કાયદાથી કોઈ પણ આરોપી કેદમાં અમુક મુદત ઉપર રહી શકે નહિ, આરોપીને તે મુદત પછી કાયદેસર અદાલત સમક્ષ પોલિસે હાજર કરવો જ જોઈએ ?