________________
૧૭ હતી. પણ કેથલિકે, પ્યુરિટને ને રાજાની રખાત તેની સામે થયાં. હાઈડને સુલેહ ગમતી, છતાં ડચ વિગ્રહની જવાબદારી તેના ઉપર મૂકવામાં આવી તેથી ઈ. સ. ૧૬૬૭માં રાજાએ આ સલાહકારને રજા આપી. પાર્લમેટે તેના ઉપર કામ ચલાવવાની ધમકી આપી એટલે હાઈડ રાજાની સલાહથી ફાંસ ભાગી ગયા ને ત્યાં જ તે મરણ પામે. તેણે રાજા પ્રજાના સંગ્રામ ઉપર
એક રસિક પુસ્તક લખ્યું છે. તેણે ઑલંડમાં એપિસ્કેપસિ સ્થપાવી ને તે દેશને તેનું આગળનું તમામ તંત્ર પાછું સોંપ્યું. પરિણામે સ્કલંડ ઇંગ્લેડનું તાબેદાર બની ગયું. આયર્લંડમાં કૅમલનું કાર્ય નાબુદ કરવામાં આવ્યું ને ત્યાં ઑલંડના જેવું નોખું પણ તાબેદાર રાજ્યતંત્ર પાછું ઉભું કરવામાં આવ્યું.
કન્વેન્શન પાર્લમેંટ, ઇ. સ. ૧૬૬૦–ચાર્લ્સની પહેલી કન્વેન્શન પાલમેંટે તાજની સંસ્થાને રાજ્યમાં આવશ્યક ઠરાવી, રાજા ચાર્લ્સના હત્યાકાંડમાં આગેવાની લેનારાઓને-મુએલાને પણ-શિક્ષા પહોંચાડી, રાજાના પક્ષકારની જમીને પાછી અપાવી ને બીજાને માફી આપી. તેનું કામ પૂરું થઈ ગયું એટલે ચાલે તેને રજા આપી, ડિસેમ્બર, ઈ. સ. ૧૬૬૦.
કેલિઅર પાર્લમેંટ, ઈ. સ. ૧૯૬૧-૭૮ –ચાર્લ્સની પહેલી પાર્લમેટના સભાસદે બહુમતિએ કેવૈલિઅર હતા. તેઓએ પહેલાં તે ચર્ચની વ્યવસ્થા કરી અને ચાર કાયદાઓ ઘડ્યા. આ કાયદાઓ કલંડન કેડના નામથી જાણીતા છે, કારણ કે તેમાં કલૅન્ડનને ખાસ હાથ હતે. ઈ. સ. ૧૬૬૧માં કોર્પોરેશન ઍક્ટ પસાર કરવામાં આવ્યો. આ કાયદાથી જેઓ એપિસ્કોપસિમાં માનતા હોય તેઓ જ મ્યુનિસિપાલિટિના સભાસદે થઈ શકયા, ને મેટાં શહેરના વહીવટમાંથી યુરિટને એકદમ બાતલ થઈ ગયા. ઈ. સ. ૧૬૬૨ના ઍકટ ઍવું યુનિફોમિટિ (Act of Uniformity)થી જે મ્યુરિટનેએ Prayer Book-પ્રાર્થનાનું પુસ્તક સ્વીકાર્યું નહિ તેઓએ છવાઈઓ મૂકી દીધી, આવા લોકોની સંખ્યા ૨૦૦૦ જેટલે પહોંચી ગઈ. ઈ સ. ૧૬૬૪માં Conventicle Act પસાર કરવામાં
*More zealous for royalty than the king, and more zea'o 18 Alapiscopacy than the bishop. Macaulay. નવા મંત્રિક