________________
રાજાના દરબારીઓની ધર્મ તરફ બેદરકારીથી, અને વિજ્ઞાન (Science)ની પ્રગતિથી, હવે લેકેનું ધર્મનું ઝનુન ચાલ્યું ગયું. આ તમામ ક્રાંતિકારક ફેરફારો એક પણ લેહીનું ટીપું પાડ્યા સિવાય જનરલ મેક ને તેના સાથીઓ દેશમાં દાખલ કરી શકયા; તેઓએ કઈ પણ પરદેશી રાજાની કે પ્રજાની મદદ માગી કે લીધી નહોતી; તેમ ચાકર્સ પાસે કોઈ પણ ખાસ લિખિત દસ્તાવેજ કરાવી લીધે નહતા.
બીજા ચાર્સના ગુણદોષ.–બીજા ચાર્સના અમલને વિચાર કરતાં પહેલાં આપણે તેના ચારિત્ર્યને સમજવું જોઈશે, કારણ કે તે સિવાય આપણાથી તેની કારકીર્દી બરાબર સમજી શકાશે નહિ. નો રાજા ઉંમરે ત્રીસ વર્ષને, મેજી, સ્વાર્થી, લંપટ, ને બેદરકાર હતા. તે રેમના કેથોલિક પંથને માન હતું. તેનામાં લેકોને ને પિતાના સલાહકારેને છેતરવાની અપાર શક્તિ હતી; તેને ઈગ્લંડની પાર્લમેંટને વશ રહી કામ કરવું જરા પણ ગમતું નહોતું. પોતાના બાપ ને દાદાની માફક ચાર્સ પણ અનિયંત્રિત સત્તામાં શ્રદ્ધા રાખતું હતું, પણ તે પિતાના લાંબા દેશવટાને ભૂલી ગયો નહતા. ફરીથી એ “લાંબા પ્રવાસને અનુભવ લેવા તે ઇચ્છા રાખતે નહે. તેથી પાર્લમેટને ને લેકેને તે હંમેશ માટે નાખુશ રાખવાની વિરુદ્ધ હતે. છતાં લોકોને ખુશ રાખીને કઈ પણ મોટું જોખમ લીધા સિવાય, પાલમેંટના અંકુશથી સ્વતંત્ર થવા ગમે તે પરિસ્થિતિ ઉત્પન્ન કરવા તે તૈયાર હતું. તેનાથી પાર્લમેંટને કે પિતાના મંત્રિમંડળને-કેઈને પણ-અંકુશ સહન થઈ શકતે નહિ. સાધારણ રીતે તેને ઝાઝું કામ કરવું ગમતું નહિ. મંત્રિમંડળ રાજકારણ ઉપર સલાહ આપતું હોય ત્યારે રાજા પિતાનાં કુતરાને રમાડતે હોય, અથવા પતંગીઆં ભેગાં કરતે હોય, અથવા પિતાની રખાતે સાથે વાત કરતા હોય, અથવા બગીચાઓમાં ફરતે હોય, અથવા ટેનિસ રમવા ઈચ્છતા હોય. પણ ચાર્સ આવી રીતે હંમેશ વર્તતે નહિ. વળી ચાર્સ તદન નગુણો નહતો. તેનામાં રાજાના ગુણો હતા. તે જ્યારે કારભાર જેતે ત્યારે અનુભવી મુત્સદીઓ પણ તેનાથી પાછા પડતા. સગુણી ને અનુભવી સલાહકારે તેને હંમેશાં ગમતા. લાયકાતની તે કદર બૂઝતું. તે