________________
મોબળથી જ તેણે વિજય મેળવ્યું. પણ જ્યારે જ્યારે જુદા જુદા વિચારે ધરાવતી જનતા સાથે તેને કામ લેવું પડયું ત્યારે દર વખત ક્રોમવેલ નિષ્ફળ ગ. છતાં તે એક મહાન રાજપુરુષ થઈ ગયા તે વિષે કદી પણ બે મત થશે નહિ.
પ્રકરણ ૧૧મું રિચર્ડ કૅમલ, ઈ. સ. ૧૯૫૮-૬૦. રિચર્ડ ક્રોમવેલ – લિવર કૅમલના મરણ પછી તેને પુત્ર રિચર્ડ ક્રોમવેલના વિના મુશ્કેલીએ પિતાના બાપના તમામ અધિકાર ઉપર આવ્યો, પણ તેને લશ્કર તરફથી જરા પણ મદદ મળી નહિ. ઈ. સ.. ૧૬ પટના જાન્યુઆરિ માસમાં રિચર્ડ જુના ધોરણ પ્રમાણે ચુંટાએલી પાર્લમેંટ બેલાવી. લશ્કર ને પાલમેટ હવે પરસ્પર લડી પડ્યાં, કારણ કે લશ્કરી અમલદારને રાજ્યમાં કુલ સત્તા જોઈતી હતી. રિચર્ડ અમલદારને નમતું. આપ્યું. પાર્લમેટને રજા આપવામાં આવી, એપ્રિલ, ઈ. સ. ૧૬૫૯. લશ્કરી અમલદારેએ હવે જુની લંગ પાર્લમેંટ બેલાવી. રિચર્ડ વગર તકરારે રાજ્યવિષયથી ખસી ગયો. તે ઈ. સ. ૧૭૧૨ માં મરી ગયે. લેકો તેને Tumbledown Dick કહેતા. આ વખતે ચાર્લ્સને નામે ઠેકઠેકાણે સુલેહને ભંગ થયે. વળી પાર્લમેંટ વચ્ચે ને લશ્કરી અમલદારે વચ્ચે તકરાર થઈ તેથી પાર્લમેટને રજા આપવામાં આવી. આવી રીતે દેશમાં લશ્કરી દર ચાલુ થયે. પણ આ સ્થિતિ કયાંસુધી ચાલી શકે ? રાજા વિનાનું રાજ્ય કયાંસુધી તે જમાનામાં ટકી શકે ? ઑર્લંડમાં જનરલ મેકે પાર્લમેટને પક્ષ કર્યો. લશ્કરમાં અનેક પક્ષ હતા ને તેના સરદારમાં આવડતનું નામ નહોતું. તેથી બધાએ મળી બીજી વાર રંપ પાર્લમેટને બોલાવી ઈ. સ. ૧૬૫૪. મંકે આ રંપ પાર્લમેંટને જુની લૌગ પાર્લમેટના સભાસદને સભાગૃહમાં દાખલ કરવા ફરજ પાડી. તે લાગ પાર્લમેટે ક્રોમવેલનાં ને તેના પક્ષનાં કે કારભારનાં બધાં કૃત્યને ગેરકાયદેસર ઠરાવ્યાં ને નવી પાર્લમેંટ બેલાવવાનો ઠરાવ કર્યો. પછી પિતાની મેળે જ