________________
૧૬૫
તે જ ભૂલ કૅમલે પણ કરી. લશ્કરની મદદથી તેણે અમલ ચલાવ્યું;
ટ્યુડર ને ટુઅર્ટ રાજાઓના જેટલી જ આપખુદ સત્તાઓ તેણે ભેગવી; પણ આપણે એટલું યાદ રાખવું જોઈએ કે ક્રોમવેલને ખુનામરકી પસંદ નહેતી. આઈરિશ કેથલિક સિવાયના વિરોધીઓને તેણે બહુ કનડયા કે સંતાપ્યા નથી. તેના વખતમાં ઈગ્લડ, સ્કોટલંડ ને આયર્લડ પહેલી જ વાર એકરાષ્ટ્ર થયાં. ધર્મની બાબતમાં તેનું મન ઘણું ઉદાર હતું. કઈકર (Quaker) ફેકસ તેના અમલમાં ઉપદેશ આપી શકે. તે મિલ્ટન જેવા વિદ્વાનેને આશરે આપતે ગયો. હૈખ (Hobbes) જેવા વિરોધી વિદ્વાને પણ તેનું આતિથ્ય ભોગવી ગયા છે. તેને અમલ કરકસરીને ઉદ્યમી હતું. તેના શ્રમથી ઇંગ્લંડમાં એક સારું લશ્કર ઉભું થઈ શક્યું. તેણે યુરોપમાં પિતાના દેશની આબરૂ વધારી. તેણે અંગ્રેજી વેપારને સામ્રાજ્યને વિકાસ કરાવ્યું. ચારિત્ર્યમાં ક્રિોમવેલ પ્રથમ કોટિએ આવશે. તે માયાળુ, નિઃસ્વાર્થી, વ્યસન વિનાને, સ્ત્રી,
છોકરો અને સગાંસ્નેહીઓ તરફ વફાદાર ને એકવચની હત; તે કદી બાહેશ મિત્રો ને નેકરેની ઈર્ષા કરતે નહિ. બ્લેઈક, મંક, લોકહાર્ટ, થ, મિલ્ટન, જેવા વફાદાર ને બાહોશ સલાહકારો, સરદારે ને મંત્રીઓ, તેના અમલને કીર્તિવાન કરી ગયા છે. રાજકારણના વિષયમાં તે સગાઈ સ્નેહ કે મૈત્રી કદી ગણતો નહિ. તેનું જાસુસખાતું ઉત્તમમાં ઉત્તમ હતું. દરેક કાર્યમાં તે ધર્મને, બાઈબલને, ક્રાઈસ્ટને-ઈશ્વરને આગળ ધરતે. ઘણી વાર તે ઈશ્વરના ધ્યાનમાં મશગુલ રહેતે ને એક ભક્તની માફક ધર્મ પાછળ “ગાડે” થઈ જતે
મસ્ત” થઈ રહે. ઈ. સ૧૮૩૩ને પાર્લમેટની સુધારણાને કાયદે તેણે પિતાના અમલમાં કરી બતાવ્યું. તેણે કેળવણીને ઉત્તેજન આપ્યું. પણ યુરિટન પંથની “મસ્તી”ને ઓળખવા આપણે ક્રોમવેલનાં ભાંગ્યાતુટયાં ને આવેશીભાષણ તરફ દષ્ટિ કરવી જોઈએ નહિ; તે માટે તે આપણે બનિઅનને કે મિલ્ટનને અભ્યાસ કરે જોઈએ; ધર્મસહિષ્ણુતાને ઊંચે આશય દુનિયાને ક્રોમવેલ તરફથી મળ્યું નથી. ક્રોવેલ ધર્મ ને બંડને નામે ચલાવેલી આયર્લંડની કતલ આપણે કદી પસંદ કરશું નહિ; તેણે પાર્લમેંટ સામે બતાવેલી વર્તણુક પણ આપણે પસંદ કરશું નહિ. તેનું મનોબળ અપાર હતું ને તે અપાર