________________
૧૬૩
તેણે સભાસદેને પિતાને ઘેર બેલાવી રજા આપી દીધી. કૅમલના તંત્ર વિરુદ્ધ બેલવાની હિંમત જે લેકે કરતા તેમને હવે ગમે તે પ્રકારે દાબી દેવાની તૈયારીઓ થવા લાગી. આખા દેશમાં જુદા જુદા લશ્કરી અમલદારે (Major Generals) અને તેમની નીચેનાં પરગણાઓની સમિતિઓ તમામ વિરોધીઓને પિતાની ઘણું વિશાળ સત્તાઓથી સતાવવા મંડ્યાં. સિપાઈઓ સંતને નામે હવે શાસન કરતા થયા. દરમ્યાન પેઈન સાથે લડાઈ ચાલતી હોવાથી ક્રોમવેલે બીજી પાર્લમેંટ બેલાવી, ઈ. સ. ૧૬૫૬. પણ પહેલી જ એક વખતે તેણે પોતાની સત્તાથી પાર્લમેટના એ સભાસદને સભાગૃહમાં એસતા અટકાવ્યા, કારણ કે તેમના વિચારે રાજ્યતંત્રને જરા પણ અનુકૂળ નહોતા. આ પાર્કમટે ઈ. સ. ૧૬ ૫૭માં એક નમ્ર અરજ ને સલાહ (A Humble Petition and Advice) - 3471 $174aet plom થાય ને હાઉસ આવું લેફ્ટની સ્થાપના કરવામાં આવે, એવા ઠરાવ કર્યા; કારણ કે લોકોને ભવિષ્ય માટે ઘણુ બીક રહેતી હતી અને કૅમલને મારી નાખવા માટે હમણાં જ એક બીજું છળ પકડાઈ ગયું હતું. આ સલાહને અરજને છેવટને નિકાલ કરવા ક્રોમવેલે ઘણે વખત કાઢ. પણ છેવટે તેણે રાજા થવાની ના પાડી. પાર્લમેંટે હવે તેને બીજી વાર રાજ્યને પ્રોટેકટર બનાવ્યું, ને તેને અભિષેક પૂર દરબારી દમામથી કરવામાં આવ્યો. આ અરસામાં સૈકસબિ ને કેપ્ટન ટાઈટ્સ નામના માણસોએ Killing to
Murder નામનું એક નાનું પુસ્તક બહાર પાડયું, જેમાં ક્રોમવેલને મારી તેના આપખુદ અમલને નાશ કરવા લેકને ઉશ્કેરવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૬૬૦માં ક્રોમવેલે નવું દિવાને ખાસ સ્થાપ્યું. પણ પાર્લમેંટની સાથે જુની તકરારે તે હજુ ચાલુ હતી, તેથી ઈ. સ. ૧૬૫૮માં આ બીજી ને છેલ્લી પાર્લમેંટને પણ તેણે રજા આપી દીધી.
*Thus monarchy was returning to England in the usual order of progression; first the power, then the splendour, and last of all the name; but even the name might be judged not far distant.
Pol. Hist. of England, Vol. VII, P. 448.